• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ

Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ

10:15 PM June 30, 2026 Gujju News Channel Share on WhatsApp

નાની બચતના રોકાણકારો માટે મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારે ચાલુ સમયગાળા માટે નાની બચત યોજનાઓના નવા વ્યાજ દર જાહેર કર્યા છે. PPF, NSC, SCSS, Sukanya Samriddhi સહિત કઈ યોજનામાં કેટલું વ્યાજ મળશે અને કઈ સ્કીમમાં સૌથી વધુ લાભ મળશે, તેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.



Small Saving Account Rate In Scheme : નાની બચત કરનારા લોકો માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકારે જુલાઈ-સપ્ટેમ્બર 2026ના સમયગાળામાં નાની બચતની યોજનાઓ પર વ્યાજ દરો યથાવત રાખ્યાં છે એટલે આ ત્રિમાસિકમાં પણ લોકોએ પહેલાની જેમ જ વ્યાજ મળતું રહેશે. તો આવો જોઈએ કંઈ બચતમાં કેટલું વ્યાજ મળે છે...?


► નાણા મંત્રાલયે શું કહ્યું?


નાણા મંત્રાલયે મંગળવારે એક જાહેરનામું બહાર પાડીને કહ્યું કે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક માટે બચત યોજનાઓના દર પહેલાની જેમ યથાવત રહેશે.


► નાની બચત યોજનાઓમાં કઈ કઈ સામેલ?


નાની બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (POMIS) જેવી લોકપ્રિય સરકારી બચત સામેલ છે.


► કેટલું મળશે વ્યાજ?


હાલ સરકાર અલગ અલગ બચત યોજનાઓ પર અલગ અલગ ટકાવારીએ વ્યાજ આપે છે જે વધુમાં વધુ 8.2% સુધી થવા જાય છે.


► કઈ બચત યોજના પર કેટલું વ્યાજ ?


1 - સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) - 8.2 ટકા

2 - સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) - 8.2 ટકા

3 - 2 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 7.0 ટકા

4 - 3 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 7.1 ટકા

5 - પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS) - 7.4 ટકા

6 - કિસાન વિકાસ પત્ર (KVP) - 7.5 ટકા

7 - કિસાન વિકાસ પત્ર (KVP) - 7.5 ટકા

8 - નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) - 7.7 ટકા

9 - 5 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 7.5 ટકા

10 - 5 વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) - 6.7 ટકા

11 - 1 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 6.9 ટકા


► સૌથી વધારે કઈ બચત યોજના પર વ્યાજ?


નવા લેટેસ્ટ રેટ મુજબ સરકાર બે યોજનાઓ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર સૌથી વધુ 8.2 ટકા વ્યાજ આપે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Small Saving Account Rate In Scheme : નાની બચત પર કેટલું વ્યાજ મળશે



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ

  • 30-06-2026
  • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 30 જુન 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2026
    • Gujju News Channel
  • Jagannath Rath Yatra 2026: 29 જૂને સ્નાન પૂર્ણિમાથી થશે પવિત્ર શરૂઆત, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાનું થશે પવિત્ર સ્નાન, જાણો પરંપરા
    • 28-06-2026
    • Gujju News Channel
  • વેનેઝુએલા ભૂકંપમાં હૃદયદ્રાવક ઘટના, ફૂટબોલરની પત્નીએ દીકરીને બચાવવા પોતાનો જીવ ગુમાવ્યો
    • 28-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2026
    • Admin
  • ગાંધીનગરથી અમિત શાહે ‘ભારત ટેક્સી’ નો શુભારંભ કરાવ્યો, જાણો શું છે ખાસ ?
    • 27-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2026
    • Gujju News Channel
  • આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’
    • 26-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us