
ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષણાંત અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં કહ્યું હતું કે રાજ્યમાં અતિભારે વરસાદ પડશે.
Ambalal Patel Weather Update ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષણાંત અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં કહ્યું હતું કે રાજ્યમાં અતિભારે વરસાદ પડશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ, ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન અને શહેરોમાં જીવન અસ્તવ્યસ્ત થવાની સંપૂર્ણ શક્યતા છે.
રાજ્યમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગંભીર ચેતવણી આપી છે. તેમના અનુસાર, બંગાળના ઉપસાગરમાંથી મોટુ નીચદબાણ સર્જાઈ રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ લાવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગાહી ચિંતાજનક છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને સુરત જેવા વિસ્તારોમાં આગામી 48થી 72 કલાક ખુબ જ મહત્વના રહેશે. “દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ધોધમાર વરસાદ સાથે તોફાની વાતાવરણ ઉભું થઈ શકે છે,” તેમ અંબાલાલ પટેલે જણાવ્યું.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદની સ્થિતિ ગંભીર બની શકે છે. ખાસ કરીને અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં સતત વરસાદના કારણે નદી-નાળાઓમાં પુર આવવાની શકયતા છે. “આ વખતે સૌરાષ્ટ્રમાં તબાહીની સ્થિતિ સર્જાઈ શકે છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે,” એમ અંબાલાલ પટેલે ચેતવણી આપી.
અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સર્જાતી સિસ્ટમની અસર ગુજરાત પર આગામી બે દિવસમાં વાપરવા લાગશે. તેથી રાજ્યના તંત્રોએ તાત્કાલિક તૈયારીઓ શરૂ કરવી જોઈએ. તળાવો, ડેમ, નદી નાળાઓના સ્તર પર સતત નજર રાખવી જરૂરી બનશે.
અંબાલાલ પટેલે નાગરિકોને પણ સુરક્ષિત રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. “આવા વરસાદ દરમિયાન જરૂરી બહાર ન નીકળવું, નદી નાળાના વિસ્તારમાં ટળવું અને સંતુલિત રહેવુ ખૂબ જ આવશ્યક છે,” તેમ તેમણે જણાવ્યું. વધુમાં તો અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ, ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન અને શહેરોમાં જીવન અસ્તવ્યસ્ત થવાની સંપૂર્ણ શક્યતા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in August rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2025 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2025