• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • PayTMના શેરમાં 9 ટકા સુધીનો ઉછાળો, કંપનીએ સેમસંગ સાથે હાથ મિલાવતા પેટીએમના શેરમાંં તેજી...

PayTMના શેરમાં 9 ટકા સુધીનો ઉછાળો, કંપનીએ સેમસંગ સાથે હાથ મિલાવતા પેટીએમના શેરમાંં તેજી...

06:34 PM June 13, 2024 gujjunewschannel.in Share on WhatsApp



દેશનો સૌથી મોટો આઈપીઓ જે કંપનીનો આવ્યો હતો. તે કંપની પોતાની પડતી રોકીને સતત બજારમાં નફો કરવા માટે પ્રયત્ન કરી રહી છે. પરંતુ છેલ્લા છ મહિના આ કંપનીના શેરમાં 50 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. જેને રિકવર કરવા માટે પેટીએમ કંપનીએ હવે સેમસંગ સાથે પોતાનો હાથ જોડ્યો છે. જેના લીધે Paytm ની પેરન્ટ કંપની One97 Communications ના શેર આજે 439 પર પહોંચ્યો હતો ત્યારે રોકાણકારો માટે ખુશીનો સમય હતો. કંપનીનો શેર આજના કારોબારમાં 30.40 રૂપિયા અથવા 7.55% વધીને 432.90 રૂપિયાની ઊંચી સપાટીએ બંધ થયો હતો. 

રોકાણ સમાચાર - પેટીએમ શેર પ્રાઈઝ - પેેટીએમ કરો - Samsung Wallet સાથે PayTMની ભાગીદારી - paytm shares rise 9 percent in todays trade After samsung shakes hands With companyરોકાણ સમાચાર - પેટીએમ શેર પ્રાઈઝ - પેેટીએમ કરો - Samsung Wallet સાથે PayTMની ભાગીદારી - paytm shares rise 9 percent in todays trade After samsung shakes hands With company

► ૫ દિવસમાં સ્ટોકે સરેરાશ 22%નું આપ્યું રિટર્ન

વર્ષ 2024 માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ક્લેમ્પડાઉનને કારણે તેના વ્યવસાયને અસર થયા પછી Paytm શેર દબાણ હેઠળ છે. BSE પર 9 મેના રોજ રૂપિયા 310ના 52-સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ સ્ટોક રિકવર થતો જોવા મળે છે. ૫ દિવસમાં સ્ટોક લગભગ 22% ઉપર છે. શેર ફેબ્રુઆરીના સ્તરથી સારો રિકવર થયો છે. ભારતમાં સેમસંગ સાથે ભાગીદારીના અહેવાલ પછી આજે Paytmની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સનો સ્ટોક નવ ટકા વધ્યો હતો. સવારે 11 :08 વાગે 432.20 ની સપાટીએ શેર ટ્રેડ થઇ રહ્યો હતો. NSE પર સવારના સોદામાં શેરે નવ ટકાનો ઉછાળો હાંસલ કરી 439 ની દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જેણે સતત ત્રીજા સત્રમાં લાભ લંબાવ્યો હતો. શેરે 5 દિવસમાં 22.98% રિટર્ન આપ્યું છે જયારે 1 મહિનામાં વળતર 25%કરતા વધુ રહ્યું છે.

► Samsung Wallet સાથે PayTMની ભાગીદારી

કંપનીએ જાહેરાત કરી કે તે ફ્લાઇટ, બસ, મૂવીઝ અને ઇવેન્ટ ટિકિટ બુકિંગ માટે Samsung Wallet સાથે ભાગીદારી કરી રહી છે. આના પગલે Galaxy સ્માર્ટફોન વપરાશકર્તાઓને હવે Paytm ની સેવાઓની ઍક્સેસ હશે જેમાં ફ્લાઇટ અને બસ બુકિંગ, મૂવી ટિકિટ ખરીદી અને ઇવેન્ટ બુકિંગનો સમાવેશ થાય છે. સેમસંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગેલેક્સી સ્માર્ટફોન યુઝર્સ ફ્લાઇટ, બસ અને મૂવી બુકિંગ માટે Paytm Appનો ઉપયોગ કરે છે અને ઇવેન્ટ બુકિંગ માટે Paytm Insider App નો ઉપયોગ કરે છે જેથી તેઓની ટિકિટ સીધી સેમસંગ વોલેટમાં એડ ટુ સેમસંગ વોલેટમાં ઉમેરાય છે. આનાથી તેઓ એરપોર્ટ, બસ ટર્મિનલ, સિનેમા હોલ, ઈવેન્ટ વેન્યુ વગેરેમાં પ્રવેશવા માટે આને સરળતાથી એક્સેસ કરી શકશે.”


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - Bussiness Idea In Gujarati - રોકાણ સમાચાર - પેટીએમ શેર પ્રાઈઝ - પેેટીએમ કરો - Samsung Wallet સાથે PayTMની ભાગીદારી - paytm shares rise 9 percent in todays trade After samsung shakes hands With company



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us