• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બમ્પર ભરતી, પોસ્ટ, લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી

GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બમ્પર ભરતી, પોસ્ટ, લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી

07:16 PM November 13, 2023 admin Share on WhatsApp



GSSSB Bharti, Notification, Online Apply : GSSSB ભરતી 2023: ઓજસ નવી ભરતી 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ–3ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની 1246 જગ્યાઓ સીધી ભરતી ( Gsssb Recruitment )થી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ @gsssb.gov.in પર જાહેરાત વાંચ્યા બાદ ( Online Apply ) ઓનલાઈન અરજી કરવાની રહેશે. 


► ગુજરાત આંગણવાડી ભરતી 2023 | Gujarat Anganwadi Recruitment 2023 | અરજી કરો ઓનલાઈન


GSSSB ભરતી 2023 વિશેની માહિતી

પોસ્ટ ટાઈટલપોસ્ટ ટાઈટલ GSSSB ભરતી 2023
પોસ્ટ નામ

GSSSB Bharti 2023

GSSSB Recruitment 2023

પોસ્ટ વિવિધ
કુલ જગ્યા 1246
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
છેલ્લી તારીખ 02-12-2023
સત્તાવાર વેબસાઈટ www.gsssb.gujarat.gov.in/
અરજી પ્રકાર ઓનલાઈન

► GSSSB Bharti 2023

જે મિત્રો GSSSB ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ એક સારો મોકો છે. પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે બાબતો નીચે મુજબ છે.

સંવર્ગનું નામ કુલ જગ્યા પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર
સર્વેયર, વર્ગ 3 (મહેસુલ વિભાગ) 412 26,000/-
સીનીયર સર્વેયર, વર્ગ 3 97 40,800/-
પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ 3 65 49,600/-
સર્વેયર, વર્ગ 3 60 40,800/-
વર્ક આસીસ્ટન્ટ, વર્ગ 3 574 26,000/-
ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ 3 06 49,600/-
સ્ટરીલાઈઝર ટેકનીશીયન, વર્ગ 3 01 40,800/-
કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ 3 17 40,800/-
ગ્રાફિક ડીઝાઈનર, વર્ગ 3 04 40,800/-
મશીન ઓવરશીયર, વર્ગ 3 02 49,600/-
વાયરમેન, વર્ગ 3 05 26,000/-
જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ 3 03 26,000/-

► શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ અલગ લાયકાત આપવામાં આવેલ છે તેથી વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત પર જાઓ અને આપેલ તમામ લાયકાત વિસ્તાર પૂર્વક વાંચો.

► વય મર્યાદા

ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ અને વધુમાં વધુ વય મર્યાદા માટે નીચે આપેલ જાહેરાત પર જાઓ અને આપેલ તમામ વય મર્યાદા વિસ્તાર પૂર્વક વાંચો. ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

►પરીક્ષા ફી

અનામત વર્ગના ઉમેદવારો, PH, Ex.Ser અને મહિલા ઉમેદવારોએ ફી ભરવાની નથી. અન્ય તમામ લોકોએ રૂપિયા 100 + ચાર્જ ભરવાનો રહેશે.

નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.

► GSSSB ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

► GSSSB ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 17-11-2023
અરજી છેલ્લી તારીખ : 02-12-2023

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gsssb result - Gsssb Recruitment - gsssb ojas - gsssb full form - gsssb recruitment 2023 - gsssb gov in - ojas gsssb call letter 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us