• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • તમારા પાર્ટનરને બેડરૂમમાં સંતુષ્ઠ કરવા અપનાવો ઘરેલું ઉપાય, બેડરૂમમાં જતા જ આવી જશે જોશ..!

તમારા પાર્ટનરને બેડરૂમમાં સંતુષ્ઠ કરવા અપનાવો ઘરેલું ઉપાય, બેડરૂમમાં જતા જ આવી જશે જોશ..!

10:37 PM September 30, 2023 admin Share on WhatsApp



લગ્ન પછી દરેક દંપતિનું જીવન બદલાઈ જાય છે. પતિ અને પત્ની બંને માટે નવા જીવનની શરૂઆત અલગ જ અનુભવ હોય છે. જો કે મોટાભાગના કપલની ફરિયાદ હોય છે કે લગ્ન પછી શરૂઆતના સમયમાં બધું બરાબર હોય છે અને પછી પાર્ટનર બદલી જાય છે. શરુઆતમાં તેઓ એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે પછી એકબીજાની સાથે બેસવાથી પણ કરવા માટે વાત હોતી નથી. ખાસ કરીને સેક્સમાં સતુષ્ઠ ન હોવાથી આ ઝઘડા ચરમસીમા પર પહોંચે છે. પરંતુ તેને નિવારવા આજે અમે તમને જણાવીશું સેક્સ પાવર વધારવા માટેના ઘરેલું નુસખા કે જે તમારા ઘરમાં જ છુપાયેલા છે. જેના માટે તમારે ડાયટમાં કેટલીક જાતના ફેરફાર કરવાના રહેશે.


આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?

આ પણ વાંચો : કેમ વધી રહ્યા છે લગ્નેત્તર સંબંધો, સર્વેમાં આ શહેરની મહિલાઓ આવી ટોપ પર....

આ પણ વાંચો : Ajay Devganની સાળી Tanishaa Mukerjiની બોલ્ડનેસ જોઈને લોકો Sofia-Urfiને ભૂલ્યા!


1) આદું - આદુને એક ઐષધિ તરીકે ગણવામાં આવે છે. તેનું સેવન કેટલીય બિમારીઓમાં ફાયદા કારણ છે. સેક્સ પાવર વધારવા માટે આદુ મદદરૂપ થાય છે. આદુ ખાવાથી આપણા શરીરમાં તાપમાન વધે છે. લાંબા સમય સુધી ઉર્જા જળવાય રહે છે. સંભોગ સમય વધારવા માટે બેડ પર જતા પહેલા એક કપ આદુ વાળી ચા જરૂર પીવી.

2) મકાઇ - સેક્સ લાઈફને સુપર હીટ બનાવવી હોય તો મકાઈનું સેવન કરવું જોઈએ. તેમાં વિટામીન વધારે પ્રમાણમાં હોવાથી શરીરની ઊર્જાનું સ્તર વધે છે. જેનાથી ઉત્તેજનામાં વધારો થાય છે.

3) લસણ - લસણ તમને દરેક રસોઈમાં જોવા મળશે. લસણ પુરૂષોમાં યૌન અંગોમાં રક્ત પ્રવાહને વધારે છે. તમારા ભોજનમાં લસણનો ઉપયોગ વધુ કરવો. લસણ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.

4) કોળું - કોળું ખાવાથી યૌન ક્ષમતામાં વધારો થાય છે. કોળું જમતી વખતે પણ ખાઈ શકો છો ઉપરાંત અન્ય ફળની જેમ પણ તેનું સેવન કરી શકો છો.

5) જાંબુ - મહિલા અને પુરૂષમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે જાંબુ સારા ગણવામાં આવે છે. જાબું પુરૂષોની સેક્સુઅલ ડ્રાઈવમાં સુધારો લાવવામાં મદદરૂપ છે. જાબુંમાં ફાઈટોકેમિક્લ્સ નામનો પદાર્થ હોય છે. જે મૂડ બનાવવા માટે મદદરૂપ હોય છે.

6) ઈંડા - ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તે ખાવાથી સેક્સ પાવર વધારવામાં મદદરૂપ થાય છે અને યૌન પ્રદર્શન પણ વધારે છે.

7) સૂકો મેવો - સુકા મેવા ખાવાથી પણ યૌન ક્ષમતા વધે છે તેમાં પણ અખરોટ સૌથી વધારે લાભકારક સાબિત થાય છે..અખરોટ ખાવથી સ્પર્મની થીકનેશ જાડી થાય છે. નિમયિત રીતે નિયત માત્રામાં તેનું સેવન કરવાથી શરીરમાં ઊર્જા અને સ્ફુર્તિ જળવાઈ રહે છે.

8) ચોકલેટ - જો તમારે મૂડ ફ્રેશ કરવો હોય તો ચોકલેટ તમને મદદ કરશે. ચોકલેટ ખાવાથી પ્રેમ અને ઉત્સાહ જાળવી રાખવામાં મદદ કરે છે. ચોકેલેટમાં કોકો નામનું એવું રસાયણિક પદાર્થ આવે છે જે માનવીની અંદર લવ ઇમોશન વધારે ઉત્પન કરે છે. તમારા પાર્ટનર સાથે મળીને ચોકલેટ જરૂર ખાવ.

9) કેળા - કેળામાં વિટામીન બી વધારે પ્રમાણમાં હોય છે. કેળા નિયમિત ખાવાથી યૌન ક્ષમતા વધે છે.


 gujjunewschannel.in https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Home Remides For last long Sex power - passion tablets for sex - Ayurvedik Upchar For Long Sex 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us