• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • "અંબાલાલ પટેલની મોટી આગાહી: ૮-૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા!"

"અંબાલાલ પટેલની મોટી આગાહી: ૮-૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા!"

10:35 PM May 30, 2026 Gujju News Channel Share on WhatsApp

રાજ્યના વાતાવરણને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં 8 અને 9 જૂને ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અતિવૃષ્ટિ પ્રકારનો ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.



Ambalal Patel Agahi Varsad : હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે. 4 જૂન સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની અનુમાન છે. જેમા પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં 2 થી 2.5 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડશે. આ તરફ 8 અને 9 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ભારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થવાની પણ ભીતિ સેવાઈ છે.


Ambalal Patel Agahi On Gujarat Region - Latest Gujarat Weather Forecast - અંબાલાલ પટેલ વરસાદની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી


• Read Also : શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!

• Read Also : 1 જૂનથી બદલાશે આ 5 નિયમો: UPI થી LPG સુધી અનેક મોટા બદલાવ, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે...


► કંઈ તારીખે અતિવૃષ્ટી થવાની સંભાવના


અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોનું વાતાવરણ બદલાવવાની શક્યતા છે. 31 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસશે. 7 અને 8 જૂને અતિવૃષ્ટી થવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. સાત અને આઠ જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકી શકે છે. જ્યારે 19,20 જૂને પણ રાજ્યમાં અણધાર્યો વરસાદ થવાની આગાહી કરાઈ છે. 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ થઈ શકે છે. અલનીનોની અસરને કારણે રાજ્યમાં ઓછો વધતો વરસાદ રહેવાની શક્યતા છે.


► ક્યા કેટલો વરસાદ પડી શકે ?


દક્ષિણ સૌરાષ્ટ્રમાં એક ઈંચ સુધી, તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા અને મહીસાગર જિલ્લામાં એકથી બે ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ અરબ સાગરમાં સાયક્લોનિક સરક્યુલેશન ચોમાસાના પવનને સેટ ન થવા દેતા હોવાથી કેરલમમાં વરસાદ પડશે. પરંતુ 4 જૂન બાદ જ રાજ્યમાં ચોમાસાના આગમનની પુષ્ટી થઈ જશે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ambalal Patel Agahi On Gujarat Region - Latest Gujarat Weather Forecast - અંબાલાલ પટેલ વરસાદની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

"અંબાલાલ પટેલની મોટી આગાહી: ૮-૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા!"

  • 30-05-2026
  • Gujju News Channel
  • એલોવેરા જેલનો આ ૧ જાદુઈ નુસખો અને ડાર્ક સર્કલ્સને કહો હંમેશા માટે અલવિદા!
    • 30-05-2026
    • Gujju News Channel
  • ક્યાંક વાવાઝોડાનું એલર્ટ, ક્યાંક વરસાદની રમઝટ: દિલ્હીથી કેરળ સુધી બદલાયું હવામાન!
    • 30-05-2026
    • Gujju News Channel
  • વરૂણ ધવનની ફિલ્મ મુશ્કેલીમાં! ‘ચુનરી’ ગીતને લઈને મેકર્સ સામે ₹400 કરોડનો કેસ
    • 29-05-2026
    • Admin
  • ઈરાનની ચેતવણી: હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને હવે નહીં મળે મફત સેવા
    • 29-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય 30 મે 2026: શનિવારે શનિ ભગવાનની કૃપા કઈ રાશિ પર વરસશે?
    • 29-05-2026
    • Gujju News Channel
  • રોકાણકારો માટે સુવર્ણ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં કમાવ્યો 20%+ વાર્ષિક નફો
    • 29-05-2026
    • Gujju News Channel
  • Rishabh Pant એ છોડી લખનઉની કમાન! Lucknow Super Giants એ ટ્વિટ કરીને કર્યો મોટો ખુલાસો
    • 29-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય 29 મે 2026: શુક્રવારે માતા લક્ષ્મીની કૃપા કઈ રાશિ પર વરસશે?
    • 28-05-2026
    • Gujju News Channel
  • Oshia Mall Ahmedabadના માલિકોએ 250 કરોડનું ફુલેકું ફેરવ્યું ! 267 વેપારીના એડવાન્સ ચેકના પૈસા ફસાતા કરી ફરીયાદ
    • 28-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us