• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • દવા વગર બીપી કેવી રીતે ઓછું કરવું? હાર્ટના ડોક્ટરે કહ્યું-આ 5 રીતે ઘેર જ ઠીક થઈ જશે

દવા વગર બીપી કેવી રીતે ઓછું કરવું? હાર્ટના ડોક્ટરે કહ્યું-આ 5 રીતે ઘેર જ ઠીક થઈ જશે

09:00 PM February 04, 2026 Gujju News Channel Share on WhatsApp

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. તેને કંટ્રોલ કરવા અમુક લોકો દવા લેતા હોય છે. પરંતુ તેને દવા વગર પણ ઘટાડી શકાય છે.



High Blood Pressure Killer : હાઈ બ્લડ પ્રેશર સાયલન્ટ કિલર તરીકે ઓળખાય છે. હાઈ બ્લડ પ્રેશર ધીમે ધીમે રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થાય છે. આથી સમયસર બ્લડ પ્રેશર ઘટાડવું ખૂબ જ જરૂરી હોય છે. અમુક લોકો  બ્લડ પ્રેશર ઘટાડવા માટે બ્લડ પ્રેશરની દવાઓ લે છે. પરંતુ એક્સપર્ટ અનુસાર, દવાઓ કરતાં લાઇફસ્ટાઇલમાં અમુક જરૂરી ફેરફારો વધુ અસરકારક સાબિત થાય છે. એક્સપર્ટ સલાહ પણ આપે છે કે, એક કયા સ્ટેપ્સ છે જેને ફોલો કરવાથી દવા નહીં લેવી પડે અને બ્લડ પ્રેશર સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક ઘટવા લાગશે.


► દવા વગર બ્લડ પ્રેશર આ રીતે ઘટાડવું


એક્સપર્ટ અનુસાર, બ્લડ પ્રેશર ઘટાડવા માટે સામાન્ય રીતે લેવામાં આવતી દવાઓ માત્ર 15-16 mmHg સિસ્ટોલિક અને 8 mmHg ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટાડે છે. આ દવાઓ તેનાથી વધુ અસરકારક નથી હોતી. પરંતુ જો તમે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરો છો તો વજન ઘટાડવાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર 20 mmHg ઘટી શકે છે. કસરત, મીઠાનું સેવન ઓછું કરવું, કે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર અનુક્રમે 12--15 mmHg અને 8-10mmHg ઘટી શકે છે. આવી સ્થિતિમાં જો તમે બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યા છો તો દરેક લાઇફસ્ટાઇલમાં ફેરફાર દવા પરની તમારી નિર્ભરતા ઘટાડી શકે છે અને દવા કરતાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ કરવા માટે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખો. દરરોજ થોડી કસરત કરો, જંક ફૂડનું સેવન ઓછું કરો, મીઠાનું સેવન ઓછું કરો, પૂરતી ઊંઘ લો, તણાવ પર કંટ્રોલ રાખો, ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો.


► શું ખાવું?


બ્લડ પ્રેશર ઓછું કરવા માટે તમારા આહારમાં ફળોનો સમાવેશ કરો. આ સિવાય તમારા આહારમાં શાકભાજી, અનાજ, ઓછી ચરબીવાળી ડેરી પ્રોડક્ટ, માછલી, ચિકન, બદામ, દાળ અને હેલ્થી ઓઈલનો સમાવેશ કરો. તમારા આહારમાં સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ ઓછી રાખો, આલ્કોહોલ ન લો, સોડિયમ અને મીઠાનું સેવન લિમિટેડ કરો અને સુગરવાળા ફૂડને દૂર કરો.


► તણાવ ઘટાડવો જરૂરી


હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. સ્ટ્રેસ બ્લડ પ્રેશરને ઉત્તેજિત કરે છે. આથી સ્ટ્રેસ ટાળવાનો પ્રયાસ કરો.એના માટે  ધ્યાન, ઊંડા શ્વાસ લેવાની કસરતો, યોગ અને બીજી  સ્ટ્રેસ ઘટાડતી એક્ટિવિટી ફાયદાકારક સાબિત થઈ શકે છે.


(Disclaimer: આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. Gujjunewschannel.in આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - High Blood Pressure Killer 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us