• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • કપિલ શર્મા ના કેનેડામાં આવેલા Kaps Cafe પર ફાયરિંગ, ગત સપ્તાહે જ કર્યું હતું ઓપનિંગ

કપિલ શર્મા ના કેનેડામાં આવેલા Kaps Cafe પર ફાયરિંગ, ગત સપ્તાહે જ કર્યું હતું ઓપનિંગ

09:34 PM July 10, 2025 Gujju News Channel Share on WhatsApp

Kapil Sharma Canada cafe Firing : કપિલ શર્માની કેફે પર ફાયરિંગનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારમાં બેઠેલી વ્યક્તિ અંધાધૂંધ ફાયરિંગ કરી રહી છે



Kapil Sharma Canada cafe Firing : કોમેડિયન કપિલ શર્માને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં તેના નવા કાફેમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ખાલિસ્તાની આતંકી હરજીત સિંહ લડ્ડીએ આ ઘટનાની જવાબદારી લીધી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ કપિલ શર્મા અને તેની પત્ની ગિન્નીએ તેનું ઓપનિંગ કર્યું હતું અને થોડા જ દિવસોમાં તેના પર હુમલો થયો છે.


► સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ


આ ઘટનાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ રાત્રે કાફેની બારીઓ પર ફાયરિંગ કરતો જોવા મળે છે. કારમાં બેઠેલી વ્યક્તિ અંધાધૂંધ ફાયરિંગ કરી રહી છે. હવે આ મામલે એક મોટી વાત સામે આવી છે. ખાલિસ્તાની આતંકી હરજીત સિંહ લડ્ડીએ દાવો કર્યો છે કે તેણે આ ફાયરિંગ કરાવ્યું છે. હાલ આ મામલે કપિલ શર્મા કે તેમની ટીમ તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર હરજીત સિંહ લડ્ડીએ કહ્યું છે કે આ હુમલો કપિલ શર્માના એક જૂના નિવેદનના કારણે થયો છે. 


► હરજીત સિંહ લડ્ડી ભારતની એનઆઈએનો મોસ્ટ વોન્ટેડ આતંકી


હરજીત સિંહ લડ્ડી ભારતની એનઆઈએનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ બીકેઆઈ સાથે પણ જોડાયેલા છે. પોલીસ અને ફોરેન્સિક ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર કપિલના કાફેમાં અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. કાફેની સામે અને બાજુની ઇમારત પર પણ ગોળીઓના નિશાન મળી આવ્યા હતા. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે અને બુલેટ કેસિંગ્સ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ કેફેનું ઉદ્ઘાટન આ અઠવાડિયે કરવામાં આવ્યું છે. ગિન્ની અને કપિલે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી હતી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Kapil Sharma Canada cafe Firing 



World Famous comedian Kapil Sharma's newly inaugurated restaurant KAP'S CAFE shot at in Surrey, BC, Canada last night.
Harjit Singh Laddi, a BKI operative, NIA's (INDIA ) most wanted terrorist has claimed this shoot out citing some remarks by Kapil@SurreyPolice pic.twitter.com/p51zlxXbOf

— Ritesh Lakhi CA (@RiteshLakhiCA) July 10, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us