• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • આગામી 5 દિવસ ગુજરાતીઓ સાચવજો! અંબાલાલની કડાકા-ભડાકા સાથેની આગાહી

આગામી 5 દિવસ ગુજરાતીઓ સાચવજો! અંબાલાલની કડાકા-ભડાકા સાથેની આગાહી

08:51 PM June 26, 2025 Gujju News Channel Share on WhatsApp

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



Gujarat Rain Forecast By Ambalal Patel Agahi : ગુજરાત રાજ્યમાં આવનાર 5 દિવસો ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 26 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. હવામાન વિભાગ દ્વારા પણ આ આગાહી કરવામાં આવી છે.


► આગામી 5 દિવસોમાં અતિભારે વરસાદની ચેતવણી


Gujarat Rain Forecast - Ambalal Patel Agahi : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી


આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભારે વરસાદની સંભાવના છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે. રાજ્યની રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ વરસવાની શકયતા છે. શહેરવાસીઓએ આગાહી અનુસાર વરસાદથી સાવચેતી રાખવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ગઇકાલે મેઘરાજા મેહરબાન થયા હતા અને લોકોને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો સાથે અનેક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા


► દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ભીંતિ


અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, નવસારી અને સુરત જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શકયતા છે. નદી-નાલાઓમાં પૂર આવવાની શક્યતાઓને લીધે તટવર્તી વિસ્તારોમાં રહેતા લોકો માટે સાવચેત રહેવી જરૂરી છે. અગાઉની આગાહીને આગળ વધારતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 1થી 3 જુલાઈ દરમ્યાન પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સમયગાળા દરમ્યાન અનેક વિસ્તારોમાં 8થી 10 ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.


► મધ્ય અને પૂર્વ ગુજરાત પર પણ મેઘમહેર


જામનગર, પંચમહાલ, વડોદરા અને દાહોદ જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ખેડૂતો, મુસાફરો અને જનતા માટે અતી વધુ ચોકસાઈ રાખવી જરૂરી બની ગઈ છે. સરકારી તંત્ર દ્વારા પણ રાહત અને બચાવની તૈયારી શરૂ કરવામાં આવી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...


Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Rain Forecast - Ambalal Patel Agahi : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us