• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • નાનપણમાં જોયેલી 'કરિશ્મા કા કરિશ્મા' ફેમ ઝનક શુક્લાના થયા લગ્ન ,જાણો તેનો પતિ શું કરે છે ? Photos Viral

નાનપણમાં જોયેલી 'કરિશ્મા કા કરિશ્મા' ફેમ ઝનક શુક્લાના થયા લગ્ન ,જાણો તેનો પતિ શું કરે છે ? Photos Viral

06:14 PM December 15, 2024 Gujju News Channel Share on WhatsApp

કરિશ્મા કા કરિશ્માની (Karishma Ka Karishma) ચાઈલ્ડ આર્ટિસ્ટ જનક શુક્લાએ (Jhanak Shukla) બોયફ્રેન્ડ સ્વપ્નિલ સૂર્યવંશી (Swapnil Suryawanshi) સાથે કર્યા લગ્ન



શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'કલ હો ના હો' અને 'કરિશ્મા કા કરિશ્મા' જેવા ટીવી શોમાં જોવા મળેલી ઝનક શુક્લાએ લગ્ન કરી લીધા છે. લાંબા સમય સુધી બોયફ્રેન્ડ સ્વપ્નિલ સૂર્યવંશીને ડેટ કર્યા બાદ સાત ફેરા લીધા, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. ઝનક શુક્લાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે લાલ સાડી સાથે દુલ્હનના લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે સ્વપ્નિલ સૂર્યવંશીએ સફેદ કલરની શેરવાની અને લાલ સાફો પહેર્યો છે. Kal Ho Naa Ho, Karishma Kaa Karishma actor Jhanak Shukla ties the knot with boyfriend Swapnil

 Kal Ho Naa Ho, Karishma Kaa Karishma actor Jhanak Shukla ties the knot with boyfriend Swapnil | Jhanak Shukla Marriage Photos Viral | Jhanak Shukla husband

► કોણ છે જનકનો પતિ સ્વપ્નિલ સૂર્યવંશી?

સ્વપ્નિલ સૂર્યવંશી મિકેનિકલ એન્જિનિયર છે અને MBA લાયકાત ધરાવે છે. જો કે તે હેલ્થ અને ફિટનેસ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે. તે ACSM સર્ટિફાઈડ પર્સનલ ટ્રેનર અને લાઈફસ્ટાઈલ એક્સપર્ટ છે. મહત્વનું છે કે લાંબો સમય સ્વપ્નિલ અને જનકે એક બીજાને ડેટ કર્યા બાદ લગ્નગ્રંથીમાં જોડાયા હતા.

► વર્ષ 2006માં ઝનકે ​​​​ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હતું

ઝનકના વર્કફ્રન્ટ વિશે ઝનક શુક્લા ફેમસ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર હરિલ શુક્લા અને એક્ટ્રેસ સુપ્રિયા શુક્લાની પુત્રી છે. ઝનક બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ટીવી શો 'કરિશ્મા કા કરિશ્મા'માં રોબોટની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય 'કલ હો ના હો' ફિલ્મમાં જયા બચ્ચનની દત્તક પુત્રી જિયા કપૂરની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં તેણે 'સોનપરી', 'હાતિમ' અને 'ગુમરાહ'ના ઘણા એપિસોડમાં પણ કામ કર્યું છે. વર્ષ 2006માં ઝનકે ​​​​ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. હવે ઝનક આર્કિયોલોજિસ્ટ અને લાઈફસ્ટાઈલ બ્લોગર છે.

► ઝનકે અચાનક એક્ટિંગ કેમ છોડી દીધી?

હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ઝનકે કહ્યું હતું કે તેને અહેસાસ થયો છે કે તેને એક્ટિંગમાં રસ નથી. તેણે કહ્યું, મેં ક્યારેય જાણી જોઈને એક્ટિંગ નથી છોડી, બધું આપોઆપ થયું. હું બાળ કલાકાર હતી, પરંતુ ક્યારેક મારા માતા-પિતાએ મને કહ્યું હતું કે અત્યારે મારે મારા અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ અને જો હું ઈચ્છું તો હું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી એક્ટિંગ શરૂ કરી શકું, તેથી મેં તે સમયે અભ્યાસ કરવાનું વિચાર્યું. મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યાં સુધીમાં મને સમજાયું કે મને એક્ટિંગમાં કોઈ રસ નથી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | Kal Ho Naa Ho, Karishma Kaa Karishma actor Jhanak Shukla ties the knot with boyfriend Swapnil | Jhanak Shukla Marriage Photos Viral | Jhanak Shukla husband



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી, તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા

  • 17-07-2025
  • Gujju News Channel
  • બાબારામદેવે કબજિયાતને લઈને આપ્યો આ સસ્તો દેશી જુગાડ, વર્ષો જૂની સમસ્યા થશે તરત જ દુર..!
    • 16-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-07-2025
    • Gujju News Channel
  • બોડીકોન ડ્રેસમાં વિદ્યા બાલનનો બોલ્ડ અંદાજ, ટ્રાન્ફોર્મેશન જોઈને ફેન્સ પણ ચોંકી ગયા | Vidya Balan Bold Transformation
    • 16-07-2025
    • Gujju News Channel
  • Adhar Card Update : 5 વર્ષથી મોટા બાળકોના આધારકાર્ડ અપડેટ નહીં કરાવો તો થઈ જશે બંંધ, જાણો કેમ જરૂરી ?
    • 16-07-2025
    • Gujju News Channel
  • શુભાંશુ શુક્લા પરત ફરતા માતા થયા ભાવુક, પરિવારમાં ઉત્સવનો માહોલ, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
    • 15-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-07-2025
    • Gujju News Channel
  • લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે 22 રનથી ભારતને હરાવ્યું : ઈન્ડિયામાંથી એકમાત્ર જાડેજાએ લડત આપી; સિરીઝમાં 2-1 થી આગળ
    • 14-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-07-2025
    • Gujju News Channel
  • ઔષધિથી ભરપુર બિલીપત્ર : 1 મહિના સુધી સવારે ખાલી પેટે 5 બિલીના પાન ચાવીએ તો તમારી આ તકલીફ થશે છુમંતર...
    • 13-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us