• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • ઘોર કળયુગ..! પોર્ન વીડિયો જોઈને ૧૩ વર્ષના ભાઈએ બહેન પર દુષ્કર્મ ગુજાર્યા બાદ કરી હત્‍યા, માતાએ પોલીસને કહ્યું કે...

ઘોર કળયુગ..! પોર્ન વીડિયો જોઈને ૧૩ વર્ષના ભાઈએ બહેન પર દુષ્કર્મ ગુજાર્યા બાદ કરી હત્‍યા, માતાએ પોલીસને કહ્યું કે...

06:48 PM July 29, 2024 gujjunewschannel.in Share on WhatsApp



ઘોર કળયુગ જાણો શરૂ થઈ ચૂક્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મધ્‍ય પ્રદેશના રીવા જિલ્લામાં એક નવ વર્ષની બાળકી પર તેના ૧૩ વર્ષના ભાઈએ મોબાઈલ ફોન પર પોર્ન વીડિયો જોઈને તેનું યૌન શોષણ કર્યા બાદ તેની હત્‍યા કરી નાખવાની ચોંકાવનારી ઘટના સામે આવી આવી છે. એમપી પોલીસના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે, ઘટના બાદ પીડિત બાળકીના માતા અને ૧૭ અને ૧૮ વર્ષની બહેનોએ આ ગુનાને છુપાવ્‍યો હતો. આ મામલે પોલીસે ૫૦ લોકોની સાથે આરોપીઓની સઘન પૂછપરછ અને ટેકનિકલ પુરાવાના આધારે પીડિતાના ભાઈ, માતા અને બહેનોની અટકાયત કરી હતી. ૨૪ એપ્રિલે મધ્‍યપ્રદેશ પોલીસને માહિતી મળી હતી કે રાજયના રીવા જિલ્લામાં એક ઘરના આંગણામાં એક છોકરીની લાશ પડી છે. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં બળાત્‍કાર બાદ હત્‍યા થઈ હોવાના પુરાવા મળ્‍યા હતા જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.

► ગંદી ફિલ્મ જોઈ બાજુમાં સુતેલી નવ વર્ષની બહેન પર કર્યું દુષ્કર્મ

મળેલા અહેવાલ મૂજબ ૨૪ એપ્રિલે જાવા પોલીસ સ્‍ટેશનની હદમાં આવેલા વિસ્‍તારમાં એક નવ વર્ષની બાળકી પર બળાત્‍કાર કર્યા બાદ તેનું ગળું દબાવીને હત્‍યા કરવામાં આવી હતી, જેના પછી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પીડિતાનો મૃતદેહ તેના ઘરના આંગણામાંથી મળી આવ્‍યો હતો જયાં તે ઘટના સમયે સૂતી હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર, પરિવારના સભ્‍યોની આકરી પૂછપરછ બાદ ખુલાસો થયો કે કે પીડિતાનો ૧૩ વર્ષનો ભાઈ રાત્રે તેની બાજુમાં સૂતો હતો. તે દરમિયાન તે મોબાઈલ ફોન પર અશ્‍લીલ વીડિયો જોયા બાદ તેણે તેની બહેનનું યૌન શોષણ કર્યું હતું.

13-year-old boy rapes, kills 9-year-old sister in MP after watching porn; mother, 2 sisters help in cover-up | Today News , Madhya Pradesh boy sexually assaults, kills younger sister after watching porn; mother, 2 sisters help cover it up: Police

► બાળકીએ પિતાને કહેવાનું કહેતા સગીરે ગળું દબાવ્યું

જયારે બાળકીએ તેના પિતાને આ વાત કહેવાની ધમકી આપી ત્‍યારે સગીર આરોપીએ તેનું ગળું દબાવી દીધું અને તે બાદ તેની માતાને જગાડીને બધી વાત માતાને કરી. ઉલ્લેખનીય છે કે તેની પીડિતાની માતાએ જોયું કે પીડિતા હજી જીવિત છે ત્‍યારે આરોપીએ તેનું ફરીથી ગળું દબાવી દીધું હતું. આ ઘટનાની જાણ આરોપીની બે મોટી બહેનો પણ હતી. આ ઘટના બાદ તપાસને ગેરમાર્ગે દોરવા પોલીસને જાણ કરતા પહેલા આ પરિવારે બેડની જગ્‍યા બદલી હતી. પરંતુ પૂછપરછ દરમિયાન તેઓએ પોતાનો ગુનો કબૂલ્‍યો હતો. પોલીસે માહિતી આપી હતી કે સગીર છોકરીના પરિવારના સભ્‍યોએ પોલીસને કહ્યું હતું કે પીડિતાનું કોઈ મૃત્‍યુ ઝેરી જંતુ કરડવાથી થયું હતું.

► તપાસને ગેરમાર્ગે દોરવા માતાએ કહ્યું, જીવજંતુથી થયું છે મોત

તે બાદ પોલીસે વધુ તપાસ કરતાં સામે આવ્‍યું કે ઘરમાં કોઈ પણ જંતુના પ્રવેશના સંકેત નથી, અને પરિવારના સભ્‍યોએ પણ રાત્રિ દરમિયાન કોઈ અવાજ સાંભળવાનો ઇનકાર કર્યો હતો. ટેકનિકલ પુરાવા એકત્ર કર્યા પછી અને ૫૦ લોકોની પૂછપરછ કર્યા બાદ પોલીસ તારણ પર પહોંચી કે પરિવારજનો ખોટું બોલી રહ્યા છે. જે બાદ કડક પુછતાછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અને ગુનો કબુલ્યો હતો.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , 13-year-old boy rapes, kills 9-year-old sister in MP after watching porn; mother, 2 sisters help in cover-up | Today News , Madhya Pradesh boy sexually assaults, kills younger sister after watching porn; mother, 2 sisters help cover it up: Police



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us