• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ ચેતજો! ૫ વર્ષમાં વિદેશમાં ભણતા ૬૩૩ ભારતીય છાત્રોએ હિંસા કે હુમલામાં ગુમાવ્‍યો છે જીવ

વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ ચેતજો! ૫ વર્ષમાં વિદેશમાં ભણતા ૬૩૩ ભારતીય છાત્રોએ હિંસા કે હુમલામાં ગુમાવ્‍યો છે જીવ

10:34 AM July 29, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Want To Study Abroad Beware : છેલ્લા ઘણા વર્ષોથી વિદેેશમાં ભણવાની ઘેલછા દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ ત્યાં સિક્યોરીટીને લઈને કોઈ વિચારતુંં નથી. ત્યાં જોબ્સ, પોતાનુ સ્વાસ્થ્ય ત્યાનું ક્લ્ચર વગેરે જેવા પરિબળો વિશે એક વાર તો વિચારવું જ જોઈએ હાલમાં જ મળેલી એક માહિતીમાં સામે આવ્યું છે કે, વિદેશની ૪૧ યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા ૬૩૩ ભારતીય સ્‍ટુડન્‍ટ્‍સ છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ કારણોસર મૃત્‍યુ પામ્‍યા હોવાની શોકિંગ જાણકારી શુક્રવારે લોકસભામાં વિદેશ ખાતાના રાજયપ્રધાન કીર્તિ વર્ધન સિંહ દ્વારા આપવામાં આવી હતી. કેરલાના સંસદસભ્‍ય કે. સુરેશના સવાલના જવાબમાં કીર્તિ વર્ધન સિંહે જણાવ્‍યું હતું કે કુદરતી રીતે, અકસ્‍માતથી કે તબીબી કારણોસર પણ સ્‍ટુડન્‍ટ્‍સનાં મૃત્‍યુ થયાં હતાં. ૧૭૨ સ્‍ટુડન્‍ટ્‍સનાં મૃત્‍યુ સાથે કેનેડા પહેલા નંબરે છે. ત્‍યાર બાદ અમેરિકામાં ૧૦૮, યુનાઇટેડ કિંગડમ (શ્‍ધ્‍)માં ૫૮, ઓસ્‍ટ્રેલિયામાં ૫૭, રશિયામાં ૩૭ અને જર્મનીમાં ૨૪ સ્‍ટુડન્‍ટ્‍સનો સમાવેશ છે. યુક્રેનમાં ૧૮, જયોર્જિયા, કિર્ગીઝસ્‍તાન અને સાયપ્રસમાં ૧૨-૧૨ અને ચીનમાં ૮ સ્‍ટુડન્‍ટ્‍સે જીવ ગુમાવ્‍યો હતો.

Indian Student , Who going to study abroad beware 633 indian students died abroad in last 5 years highest 172 in canada , વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ ચેતજો! ૫ વર્ષમાં વિદેશમાં ભણતા ૬૩૩ ભારતીય છાત્રોએ હિંસા કે હુમલામાં ગુમાવ્‍યો છે જીવ 

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૧૯ સ્‍ટુડન્‍ટ્‍સે હિંસા અથવા તેમના પર થયેલા હુમલામાં જીવ ગુમાવ્‍યો હતો. કેનેડામાં સૌથી વધારે ૯ સ્‍ટુડન્‍ટ્‍સે હિંસક હુમલામાં જીવ ગુમાવ્‍યો હતો. અમેરિકામાં ૬ સ્‍ટુડન્‍ટ્‍સે આવા હુમલામાં જીવ ગુમાવ્‍યો હતો. ઓસ્‍ટ્રેલિયા, UK, ચીન અને કિર્ગીઝસ્‍તાનમાં એક-એક સ્‍ટુડન્‍ટે જીવ ગુમાવ્‍યો હતો.

વિદેશમાં અભ્‍યાસ કરતા સ્‍ટુડન્‍ટ્‍સની સલામતી અને સુરક્ષા ભારત સરકારની ટોચની પ્રાયોરિટી છે. વિદેશમાં કાર્યરત ભારતીય મિશન કે દૂતાવાસ વિવિધ યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા સ્‍ટુડન્‍ટ્‍સના સંપર્કમાં રહે છે. વિદેશમાં ભારતીય મિશન કે પોસ્‍ટ હાયર સ્‍ટડીઝ કરી રહેલા ભારતીય સ્‍ટુડન્‍ટ્‍સને તેમની સાથે અને વિદેશ ખાતાના પોર્ટલ પ્‍ખ્‍ઝખ્‍ઝ પર રજિસ્‍ટર કરાવવા પ્રોત્‍સાહિત કરે છે જેથી તેમની ફરિયાદનું તાત્‍કાલિક નિરાકરણ કરી શકાય. આવાં મિશન ભારતીય સ્‍ટુડન્‍ટ્‍સને નિયમિત સંપર્ક જાળવવા અને તેમની ચિંતાઓને પ્રાથમિકતા આપવા અને ઉકેલવા માટેના તમામ પ્રયાસો કરવાની સલાહ આપે છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Indian Student , Who going to study abroad beware 633 indian students died abroad in last 5 years highest 172 in canada , વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ ચેતજો! ૫ વર્ષમાં વિદેશમાં ભણતા ૬૩૩ ભારતીય છાત્રોએ હિંસા કે હુમલામાં ગુમાવ્‍યો છે જીવ 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us