• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IND vs ZIM 5th T20I Highlights : ભારતેે પાંચમી ટી-20માં ઝિમ્બાબ્વને હરાવી 4-1થી શ્રેણી જીતી, વોશિંગ્ટન સુંદર બન્યો મેન ઓફ ધ સિરીઝ

IND vs ZIM 5th T20I Highlights : ભારતેે પાંચમી ટી-20માં ઝિમ્બાબ્વને હરાવી 4-1થી શ્રેણી જીતી, વોશિંગ્ટન સુંદર બન્યો મેન ઓફ ધ સિરીઝ

09:32 PM July 14, 2024 gujjunewschannel.in Share on WhatsApp



IND vs ZIM 5th T20I Match Updates, ભારત વિ. ઝિમ્બાબ્વે પાંચમી ટી-20 મેચ સ્કોર : સંજુ સેમસનની અડધી સદી (58) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઝિમ્બાબ્વેની સામેની પાંચમી અને અંતિમ ટી-20માં 42 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 4-1થી વિજય મેળવ્યો છે.

IND vs ZIM 5th T20I Match Updates - ક્રિકેટ - ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ - ભારત ક્રિકેટ ટીમ - શુભમન ગિલ - સ્પોર્ટ્સ - ભારત વિ. ઝિમ્બાબ્વે પાંચમી ટી-20 મેચ સ્કોર - Abhishek Sharma; India Vs Zimbabwe 5th T20 LIVE Score Update | Shubman Gill Rinku Singh Yashasvi Jaiswal Sikandar Raza

► સંજુ – પરાગની જોડીએ આપી લડત

ભારતની ટીમને જિમ્બાબ્વેએ (ZIMBABWE) પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાવરપ્લે સુધી કેપ્ટન સિકંદર રઝાનો નિર્ણય સાચો સાબિત થયો હતો. ભારતે પાવરપ્લેમાં કેપ્ટન શુભમન, ઓપનર યશસ્વી અને અભિષેક શર્માની વિકેટ ગુમાવી હતી. સ્કોર માત્ર 46 રન હતો. આ બાદ ભારતની પારીને સંજુ સેમસન અને રિયાન પરાગે સંભાળી હતી. સંજુ સેમસને ફિફ્ટી ફટકારી અને રિયાન પરાગ સાથે 65 રનની ભાગીદારી કરી. શિવમ દુબેએ ડેથ ઓવર્સમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 167 રન સુધી પહોંચાડ્યો હતો.

► મુકેશની બોલિંગમાં દેખાઈ કમાલ

જિમ્બાબ્વે (ZIMBABWE) જ્યારે લક્ષ્યનો પીછો કરવા માટે મેદાનમાં આવી ત્યારે તેમના માટે શિવમ દુબે અને મુકેશ કુમારે મુશ્કેલીઓ ઊભી કરી હતી. મુકેશે પાવરપ્લેમાં 2 અને 19મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. શિવમ દુબેએ મધ્યમ ઓવરોમાં આર્થિક રીતે બોલિંગ કરી અને 2 વિકેટ પણ લીધી. ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુકેશ કુમારે મેચમાં કુલ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. મેચમાં શિવમ દુબેને તેના ઓલ રાઉંડ દેખાવ માટે મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.

IND vs ZIM 5th T20I Match Updates - ક્રિકેટ - ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ - ભારત ક્રિકેટ ટીમ - શુભમન ગિલ - સ્પોર્ટ્સ - ભારત વિ. ઝિમ્બાબ્વે પાંચમી ટી-20 મેચ સ્કોર - Abhishek Sharma; India Vs Zimbabwe 5th T20 LIVE Score Update | Shubman Gill Rinku Singh Yashasvi Jaiswal Sikandar Raza

► WASHINGTON SUNDAR બન્યા MAN OF THE SERIES

આ SERIES માં ભારતના WASHINGTON SUNDAR ને MAN OF THE SERIES આપવામાં આવી હતી. SUNDAR ભારત માટે નંબર 8 ઉપર બેટિંગ કરી શકે છે અને POWERPLAY માં સ્પિનનો જલવો બતાવી શકે છે. તેને આ SERIES માં શાનદાર બોલિંગ કરતાં 8 વિકેટ ઝડપી હતી. તેમની ECONOMY ફક્ત 5.16 રનની રહી હતી.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IND vs ZIM 5th T20I Match Updates - ક્રિકેટ - ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ - ભારત ક્રિકેટ ટીમ - શુભમન ગિલ - સ્પોર્ટ્સ - ભારત વિ. ઝિમ્બાબ્વે પાંચમી ટી-20 મેચ સ્કોર - Abhishek Sharma; India Vs Zimbabwe 5th T20 LIVE Score Update | Shubman Gill Rinku Singh Yashasvi Jaiswal Sikandar Raza



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us