• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Gujarat 7 Day rain Forecast: હવામાન વિભાગની ભારેે આગાહી: જાણો ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન ક્યાં-ક્યાં પડશે વરસાદ?

Gujarat 7 Day rain Forecast: હવામાન વિભાગની ભારેે આગાહી: જાણો ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન ક્યાં-ક્યાં પડશે વરસાદ?

04:17 PM June 15, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Gujarat weather 7 Day rain Forecast : ચોમાસું 11 જૂને ગુજરાત પહોંંચ્યું હતું. પરંતુ ત્યાર બાદ તે નબળું પડતા અનેક વિસ્તારમાં માત્ર કહેવાના છુટાછવાયા વરસાદ પડ્યા હતા. જે બાદ આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ માટે આગાહી કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે અને ક્યાં-ક્યાં વરસાદ પડશે? તે અંગે માહિતી આપવામાં આવી છે. ચાલો, જોઇએ આગામી 7 દિવસ દરમિયાન ક્યાં-ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 7 દિવસના હવામાન વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આગામી 4 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે. આગામી 4 દિવસ થંડરસ્ટ્રોર્મ સાથે વરસાદની આગાહી છે. જ્યારે પાંચમા, છઠ્ઠા અને સાતમા દિવસે અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024

► જાણો આજે ક્યાં વરસશે વરસાદ?

આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 16 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. ચોમાસું વલસાડ, નવસારીમાં પ્રવેશ્યું હતું, ત્યારે પણ ત્યાં જ સ્થિતિ બનેલી છે. આગળ ચોમાસાના પ્રોગ્રેસના પાંચ દિવસ બાદ સંકેત છે. તેના પ્રોગ્રેસની સ્થિતિને મોનિટરીંગ કરવામાં આવી રહી છે.

► 17થી 21 જૂન સુધીમાં ક્યા પડશે વરસાદ?

• 17 જૂને - ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.

• 18 જૂને - ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.

• 19 જૂને - પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 19 જૂન વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

• 20 જૂને - જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા,સુરત, ડાંગ સહિતના વિસ્તારમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.

• 21 જૂનેે - ભરૂચ, વડોદરા, દાહોદ,  જૂનાગઢ, અમરેલી, ભાવનગર,પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા,સુરત, ડાંગ સહિતના વિસ્તારમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - When monsoon arrives in gujarat ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us