• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • રશિયન યુવતી શોધે છે ભારતીય પતિ, જો તમને પણ રસ હોય તો તમે ઈન્સ્ટાગ્રામ પર સીધો જ મેસેજ કરી શકો છો..

રશિયન યુવતી શોધે છે ભારતીય પતિ, જો તમને પણ રસ હોય તો તમે ઈન્સ્ટાગ્રામ પર સીધો જ મેસેજ કરી શકો છો..

06:43 PM June 06, 2024 admin Share on WhatsApp



Russian Girl looking For Indian Husband : સોશિયલ મીડિયા સ્ટાર અને રશિયન ગર્લ ભારતીય પતિની શોધમાં છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે અને  પોતાની સાથે કોન્ટેક કેવી રીતે શરૂ કરવો તે અંગે પણ જણાવ્યું છે. યુવતીએ એમ પણ કહ્યું કે, તેણે ઘણા દેશોની મુલાકાત લીધી છે પરંતુ તેને ભારતીય છોકરાઓ ખૂબ ગમે છે. તેનો આ વીડિયો અને પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ( Russian Girl viral video - Instagram Viral Video - russia - Viral News )

Russian Girl Sexy viral video - Russian Girl looking For Indian Husband : રશિયન ગર્લ ભારતીય પતિની શોધમાં - રશિયન યુવતી શોધે છે ભારતીય પતિ, જો તમને પણ રસ હોય તો તમે ઈન્સ્ટાગ્રામ પર સીધો જ મેસેજ કરી શકો છો - Instagram Viral Video - russia - Viral News

► રશિયન ગર્લની પોસ્ટ થઈ ખુબ વાયરલ

રશિયન ઈન્ફ્લ્યુઅન્સર દિનારાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે જેમાં ભારતીય પતિને શોધવામાં લોકોની મદદ માંગવામાં આવી છે. દિનારાએ કહ્યું કે તે 30 દેશોની મુલાકાતે છે પરંતુ તેને ભારત પસંદ છે. વાયરલ પોસ્ટમાં દિનારા એક મોલમાં પોસ્ટર સાથે ઉભી છે જેના પર લખેલું છે કે તે ભારતીય પતિની શોધમાં છે. પોસ્ટરમાં એક QR કોડ છપાયેલો છે, જેને સ્કેન કરીને મેસેજ મોકલવાનું કહેવામાં આવ્યું છે. આટલું જ નહીં, દિનારાએ તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે કે તે એવા ભારતીય પતિની શોધમાં છે જે પહેલાથી પરિણીત નથી. દિનારાએ 30 મેના રોજ પોસ્ટ શેર કરી હતી, જે બાદ તે વાયરલ થઈ ગઈ છે.


gujju news channel logo - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Twitter Or X - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Facebook - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Instagram - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Google News - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચારGujju News Channel On Telegram Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Russian Girl looking For Indian Husband : રશિયન ગર્લ ભારતીય પતિની શોધમાં - રશિયન યુવતી શોધે છે ભારતીય પતિ, જો તમને પણ રસ હોય તો તમે ઈન્સ્ટાગ્રામ પર સીધો જ મેસેજ કરી શકો છો - Instagram Viral Video - russia - Viral News



View this post on Instagram

A post shared by Dinara ~ India lover 🇮🇳 (@dijidol)

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us