
IPLમાં દર્શકો CSKના ખેલાડી કરતા તેની આ સુંદર Cheerleadersને વધારે જુએ છે, ટુંકા કપડામાં Images and Videos થયા Viral
IPL 2024માં એક આકર્ષણનું કેન્દ્ર તમામ ટીમની સેક્સી ચીયરલીડર્સ (Sexy CheerLeaders)છે. એવામાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK Team) ટીમની એક ચીયરલીડરે પોતાની સુંદરતાથી બધાના દિલ જીતી લીધા છે. Chennai Teamની Hannah Sarah Hepburn નામની Cheerleadersએ પોતાના Instagram handle પરથી મેચ દિવસના અને ત્યાર બાદના અનેક Sexy Images and Videos શેર કર્યા છે. જેમાં તે ખુબ જ સેક્સી અને હોટ લાગી રહી છે. આ તસ્વીરો જોઈને તેની આઈપીએલમાં દર્શકો ખેલાડીઓને ઓછા અને ચિયરલીડર્સને વધારે જોવાનું પસંદ કરી રહ્યા છે.
ચીયરલીડર્સ હંમેશા આઈપીએલનો જીવ રહ્યો છે. ટીમોને ચીયર કરવા માટે વિશ્વના વિવિધ ખૂણેથી ચીયરલીડર્સ આવે છે. તેવી જ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સની એક ચીયરલીડર પણ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવી રહી છે. Hannah Sarah Hepburn મુળ સ્પેઈનની રહેવાસી છે. પરંતુ હાલ તે મુંબઈમાં રહીને ચેન્નઈની ટીમ માટે ચિયરલિડર્સની ભૂમિકા અદા કરી રહી છે. હન્નાએ અનેક ડાન્સ શોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું છે.
ખરેખર, ચેન્નાઈ માટે ચીયર કરનાર આ ચીયર લીડરનું નામ છે હેન્ના સારાહ હેપબર્ન. તેણે સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે ચેન્નાઈને ખુશ કરવા માટે પીળો ડ્રેસ પહેર્યો હતો. આ સિવાય હન્નાએ તેના સોશિયલ મીડિયા દ્વારા ધર્મશાલામાં રમાયેલી મેચનો વીડિયો પણ શેર કર્યો હતો. હેન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ માટે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 23 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તેના ફોલોવર્સ ખુબ જ તેજીથી વધી રહ્યા છે. મહત્વનું છે કે IPL 2024 Cheerleadersના અનેક વીડિયો સામે આવતા તે ખુબ જ વાયરલ થઈ જાય છે. કારણ કે દેશમાં આઈપીએલ જોનારા મોટા ભાગના ચાહકોને ચીયરલીડર્સથી લગાવ રહેતો હોય છે.
અહેવાલો અનુસાર, સામાન્ય રીતે, એક ચીયરલીડરને મેચ દીઠ લગભગ 15,000 થી 17,000 રૂપિયા મળે છે. તેની સાથે તેમના રહેવાનો, ખાવા-પીવા અને મુસાફરીનો ખર્ચ ફ્રેન્ચાઈઝી દ્વારા કરવામાં ઉઠાવવામાં છે. અહેવાલો અનુસાર, KKR એક મેચ દીઠ એક ચીયરલીડરને 24,000 થી 25,000 રૂપિયા ચૂકવે છે. જો ટીમ સારું પ્રદર્શન કરે તો KKR ચીયરલીડર્સને અમુક પ્રકારનું બોનસ પણ આપે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ એક ચીયરલીડરને મેચ દીઠ આશરે 20,000 ભારતીય રૂપિયા ચૂકવે છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કિસ્સામાં, ચુકવણી લગભગ 17,000 રૂપિયા પ્રતિ મેચ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર - IPL 2024 Final Match Date - IPL 2024ની ફાઈનલ મેચ , IPL 2024 Match Day - ipl 2024 Qualify match - ipl 2024 news - when ipl 2024 Playoff Match start - when is ipl 2024 Final Match - આઈપીએલ મેચ 2024 - આઈપીએલ મેચ લાઇવ - આઈપીએલ સ્કોર - આઈપીએલ ફાઈનલ ક્યારે છે ? - Ipl Live Updates - Cheerleaders Latest Sexy Images And Videos Viral - CSK Cheerleader Hannah Sarah Hepburn Instagram ID ipl 2024 - IPL 2024 Sexy Cheerleaders Images And Videos Viral - IPL 2024: What is the Salary of the Cheerleaders? - how to become cheerleader in ipl