• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • ગુજરાતમાં યોજાનારા FilmFair Awards 2024ના Nomination થયા જાહેર, પઠાણ-એનિમલ સહિત આ ફિલ્મો મેદાનમાં..

ગુજરાતમાં યોજાનારા FilmFair Awards 2024ના Nomination થયા જાહેર, પઠાણ-એનિમલ સહિત આ ફિલ્મો મેદાનમાં..

05:35 PM January 16, 2024 admin Share on WhatsApp



FilmFare Awards 2024 Nomination Are : ગુજરાત ટુરિઝમ સાથે સંકલન સાધીને 69માં ફિલ્મફેર એવોર્ડ્ઝ સમારોહનું ગુજરાતમાં આયોજન થવા જઈ રહ્યું છે. આ સમારોહમાં હિંદી સિનેમાની શ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવશે. ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ નિર્માતાઓ, શ્રેષ્ઠ લેખકો, શ્રેષ્ઠ સંગીતકારો, શ્રેષ્ઠ ગાયકો સહિતની શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવશે. આ વખતે શ્રેષ્ઠ ફિલ્મની યાદીમાં એનિમલ, પઠાણ સહિતની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. તમામ શ્રેણીના નામાંકનોની યાદી નીચે મુજબ છે.

શ્રેષ્ઠ ફિલ્મ માટેના નોમિનેશન (Best Film Nomination)
12મી ફેલ,
એનિમલ,
પઠાણ,
રોકી ઔર રાની કી પ્રેમ કહાની,
ઓહ માય ગોડ-2

મહત્વનું છે કે આ પ્રથમ વાર થઈ રહ્યું છે કે બોલિવૂડનો સૌથી મોટો એવોર્ડ્ઝ કાર્યક્રમ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાશે.

શ્રેષ્ઠ દિગ્દર્શક માટેના નોમિનેશન (Best Director Nomination)
અમિત રાય - ઓહ માય ગોડ-2
એટલી - જવાન
કરણ જોહર - રોકી ઔર રાની કી પ્રેમ કહાની
સંદીપ રેડ્ડી વાંગા - એનિમલ
સિદ્ધાર્થ આનંદ - પઠાણ
વિધુ વિનોદ ચોપરા - 12મી ફેલ

2023ની સૌથી સારી ફિલ્મોના નામ નોમિનેશન માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.

શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ શ્રેણી) માટેના નોમિનેશન (Best Film (Critics) Nomination)
થ્રી ઓફ અસ
સેમ બહાદુર
જોરમ
ફરાઝ
ભીડ,
12મી ફેલ,
ઝ્વિગાટો.

શ્રેષ્ઠ અભિનેતામાં શાહરૂખની સાથે રણબીર કપૂર અને રણવીર સિંહ પણ મેદાનમાં છે.

શ્રેષ્ઠ અભિનેતા માટેના નોમિનેશન (Best Actor Nomination)
રણબીર કપૂર (એનિમલ)
રણવીર સિંહ(રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
શાહરૂખ ખાન(ડંકી)
શાહરૂખ ખાન(જવાન)
સની દેઓલ (ગદર-2)
વિકી કૌશલ(સેમ બહાદુર)

શ્રેષ્ઠ અભિનેત્રીઓની રેસમાં આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, દિપીકા પાદુકોણ અને કિયારા અડવાણી રેસમાં છે.

શ્રેષ્ઠ અભિનેત્રી માટેના નોમિનેશન (Best Actress Nomination)
ભૂમિ પેડનેકર(થેંક યુ ફોર કમિંગ)
આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
દિપીકા પાદુકોણ(પઠાણ)
કિયારા અડવાણી (સત્ય પ્રેમ કી કથા)
રાણી મુખર્જી(મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે)
તાપસી પન્નુ(ડંકી)

gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - FilmFare Awards 2024 Nomination Are - 69th FilmFare Awards 2024 in Gujarat Gandhinagar - Best Actress Nomination - Best Actor Nomination - Best Film (Critics) Nomination - Best Director Nomination - Best Film Nomination - ફિલ્મફેર એવોર્ડ્ઝ 2024 ગુજરાતમાં - બેસ્ટ ફિલ્મ નોમિનેશન - Latest bollywood News in gujarati  



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us