• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • છોકરીના ચક્કરમાં બરબાદ થઈ આ ઓપનરની કારકિર્દી, આજે ટીમમાં હોત તો ODIમાં ત્રેવડી સદી ફટકારી હોત...!

છોકરીના ચક્કરમાં બરબાદ થઈ આ ઓપનરની કારકિર્દી, આજે ટીમમાં હોત તો ODIમાં ત્રેવડી સદી ફટકારી હોત...!

10:09 PM December 27, 2023 admin Share on WhatsApp



આપણા દેશમાં ક્રિકેટને અને તેના પ્લેેયર્સને ખુબ માન આપવામાં આવે છે. મોટા ભાગના લોકો ક્રિકેટની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવવાનું સપનું જોતા હોય છે. અને ઘણા ખેલાડીઓ તેના શાનદાર પ્રદર્શનને આધારે આ સપનું પૂર્ણ પણ કરે છે. પરંતુ ઘણી વખત કોઈને કોઈ ભૂલને કારણે, તેમની આખી કારકિર્દી અધવચ્ચે જ બગડી જતી હોય છે. આજના આર્ટિકલમાં અમે તમને એક એવા ખેલાડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાનું સપનું જોયું હતું, પરંતુ એક મહિલાના કારણે તેણે પોતાનું કરિયર બરબાદ કરી દીધું છે. | Why Shikhar Dhawan is not Playing Today ? 

► અફેરના વિવાદને કારણે શિખર ધવનની કરિયર બરબાદ થઈ!

shikhar dhawan wife - shikhar dhawan divorce - shikhar dhawan news - why shikhar dhawan is not playing today ? - why shikhar dhawan divorced

ભારતીય ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન શિખર ધવન પોતાની ઘાતક બેટિંગ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, પરંતુ શિખર ધવનને હવે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવાનું બંધ થઈ ગયું છે. ખરેખર, શિખર ધવન અને તેની પત્ની વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે તેની પ્રોફેશનલ લાઈફ પર ખરાબ અસર પડી છે, જે બાદ શિખર ધવનનું પ્રદર્શન સતત બગડ્યુ અને તેના કારણે તેને તકો મળવાનું પણ બંધ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે શિખર ધવન અને તેની પત્ની વચ્ચે તેમના સંતાનને લઈને હજુ પણ લડાઈ ચાલી રહી છે, જેના કારણે શિખર ધવન દરરોજ ચિંતિત રહે છે અને કોર્ટના ચક્કર લગાવતા રહે છે. પત્ની સાથે ચાલી રહેલા વિવાદને કારણે શિખર ધવનની ક્રિકેટ કારકિર્દી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને ક્રિકેટ નિષ્ણાંતો પણ આ વાત સાથે સહમત થયા છે.

► ODIમાં ત્રેવડી સદી ફટકારવા માંગતો હતો!

શિખર ધવનને પ્રતિભાશાળી ખેલાડી ગણવામાં આવે છે અને તેણે પોતાની કારકિર્દીમાં ભારતીય ટીમ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. ઘણી વખત શિખર ધવને પોતાના બળ પર ભારતીય ટીમને જીત અપાવી છે. તમને જણાવી દઈએ કે એક વખત એક ઈન્ટરવ્યુ દરમિયાન શિખર ધવને કહ્યું હતું કે તેનું સપનું ODI ફોર્મેટમાં ત્રેવડી સદી ફટકારવાનું છે. પરંતુ કમનસીબે શિખર ધવન પોતાનું સપનું પૂરું ન કરી શક્યો અને હવે તેના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2024 Captain List | IPL 2024 auction date - ipl 2024 auction - ipl 2024 new team - tata ipl - Shikhar Dhawan career ruined because of affair news and dispute with wife and children - cricketer personal life issue ruined career - indian cricket team - shikhar dhawan wife - shikhar dhawan divorce - shikhar dhawan news - why shikhar dhawan is not playing today ? - why shikhar dhawan divorced

 



View this post on Instagram

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us