• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • દિલ્‍હી-મુંબઇના ૬૦ લોકો પ્રદૂષણના લીધે શહેર બદલવા ઈચ્‍છુક, ૯૦ ટકા લોકોને પ્રદૂષણથી અનેક બિમારી થયાનું સ્વિકાર્યું..!

દિલ્‍હી-મુંબઇના ૬૦ લોકો પ્રદૂષણના લીધે શહેર બદલવા ઈચ્‍છુક, ૯૦ ટકા લોકોને પ્રદૂષણથી અનેક બિમારી થયાનું સ્વિકાર્યું..!

09:56 PM November 30, 2023 admin Share on WhatsApp



Delhi Mumbai Pollution News : દિલ્‍હી અને મુંબઇમાં રહેતા ૬૦ ટકા લોકો બંને શહેરમાં વાયુ પ્રદૂષણને લીધે ખરાબ થતી પરિસ્‍થિતીને પગલે કોઈ અન્‍ય જગ્‍યા કે શહેરમાં જવાના વિકલ્‍પો પર વિચારણા કરી રહ્યા છે. આ ખુલાસો તાજેતરના એક અભ્‍યાસમાં થયો છે. જેમાં તેવું પણ સ્વિકારાયું છે કે, ૯૦ ટકા લોકોએ પ્રદૂષણથી ખાંસી અને શ્વાસ સંબંધિત સમસ્‍યા છે. સાથે જ ૩૫ ટકા લોકોએ પ્રદૂષણને કારણે કસરત અને મોર્નિંગ વોકની પ્રવૃતિ બંધ કરી છે. જેના લીધે લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે.

► પ્રદુષણના લીધે અનેક બિમારી થઈ! 

આરોગ્‍ય સેવા આપનાર પ્રિસ્‍ટિન કેયરે દિલ્‍હી, મુંબઇ અને આસપાસના વિસ્‍તારના ચાર હજાર લોકો પર કરાયેલ સર્વેના આધાર પર આ તારણ રજૂ કર્યું છે.  સ્‍ગડીમાં સામેલ ૧૦માંથી ૯ લોકોએ એર કવોલિટી ઇન્‍ડેક્‍સ (એકયુઆરઇ)માં ઘટાડને પગલે સ્‍વીકાર કર્યો કે, વાયુ પ્રદૂષણને લીધે સતત ખાસી, શ્વાસ લેવામાં તકલીફ ગળામાં ખરાશ અને આંખમાંથી પાણી નીકળવું કે ખંજવાળ આવવાની સમસ્‍યા સર્જાઇ રહી છે. આ સર્વે અનુસાર, દિલ્‍હી અને મુંબઇમાં ૧૦ પૈકી ૫ રહેવાસીએ ખરાબ હવાની ગુણવાતા અને પ્રદૂષણને કારણે અન્‍ય જગ્‍યાએ સ્‍થળાંતર કરવા પર વિચાર કરી રહ્યા હોવાની વાત કહી છે.

► 10માંથી 4 લોકોને વાયુ પ્રદુષણ સંબંધિત આરોગ્ય સમસ્યા

આ સર્વે પ્રમાણે હવાની ગુણવતામાં ઘટાડો, ખાસ કરીને શિયાળાની મોસમને લીધે લોકોની તબિયત પર ખરાબ અસર પડી રહી છે. સર્વેક્ષણના રિપોર્ટ પ્રમાણે ૪૦ ટકા લલકોએ શિયાળાની મોસમમાં પોતાના પ્રિયજનોમાં અસ્‍થમા કે બ્રોકાઇટિસ જેવી પહેલાથી ઉપસ્‍થિત શ્વાસોશ્વાસ સંબંધતિ બીમારીમાં વૃદ્ધિ થવાની વાત કહી છે. આ સ્‍ટડી રિપોર્ટ પ્રમાણે, દિલ્‍હી અને મુંબઇમાં ૧૦ માંથી ૪ લોકોને પ્રતિ વર્ષ કે કેટલાક વર્ષોમાં વાયુ પ્રદૂષણથી સંબંધતિ આરોગ્‍ય સમસ્‍યાઓ માટે સારવારની જરૂરિયાત છે.

► એર પ્યોરીફાયરનો ઉપયોગ કરવા લોકો મજબૂર

સર્વેક્ષણમાં સામેલ લોકોને, જ્‍યારે વાયુ પ્રદૂષણની નકારાત્‍મક અસર ઓછી કરવા પર પુછવામાં આવ્‍યુ તો ૩૫ ટકા લોકોએ કહ્યુ કે, તેમણે કસરત અને દોડવા જેવી બહારની ગતિવિધિ બંધ કરી દીધી છે, જ્‍યારે ૩૦ ટકાએ માસ્‍ક પહેરવાનું શરૂ કર્યું છે. દિલ્‍હી અને મુંબઇમાં ફકત ૨૭ ટકા લોકોએ એર પ્‍યોરીફાયરનો ઉપયોગ કરવાની વાતનો સ્‍વીકાર કર્યો, જ્‍યારે આશ્ચર્યજનક રીતે ૪૩ ટકા લોકોએ ખોટી ધારણા છે કે તેના ઉપયોગથી પ્રતિકારક પ્રણાલી નબળી થઇ જાય છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Delhi Mumbai Pollution News - delhi pollution diesel cars - delhi pollution today - delhi pollution level - delhi pollution level today live - how to reduce pollution in delhi - why delhi pollution is high - what is the pollution level of delhi



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us