• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ICC World Cup 2023નો ખિતાબ જીત્યા બાદ પૈસાનો વરસાદ : ઓસ્ટ્રેલિયાની ટીમને મળ્યા રૂ.૩૩.૩૩ કરોડ તો રનરઅપ ભારતની ટીમને મળ્યા રૂ.૧૬.૬૫ કરોડ..!

ICC World Cup 2023નો ખિતાબ જીત્યા બાદ પૈસાનો વરસાદ : ઓસ્ટ્રેલિયાની ટીમને મળ્યા રૂ.૩૩.૩૩ કરોડ તો રનરઅપ ભારતની ટીમને મળ્યા રૂ.૧૬.૬૫ કરોડ..!

10:41 AM November 20, 2023 admin Share on WhatsApp



ICC Cricket World Cup 2023 : ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે ૪૦ લાખ ડોલર (લગભગ ૩૩.૩૩ કરોડ રૂપિયા) મળ્યા છે. રનર અપ ટીમ ઈન્ડિયાને પણ સારી એવી ઈનામી રકમ મળી હતી. ભારતને રનર્સ અપ તરીકે ૨૦ લાખ ડૉલર (આશરે ૧૬.૬૫ કરોડ રૂપિયા)ની રકમ મળી છે. આ સિવાય આ બંને ટીમોને લીગ તબક્કામાં મેચ રમવા માટે પૈસા પણ મળ્યા હતા. આઇસીસીએ ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. વર્લ્ડ કપ માટે કુલ ૧૦ મિલિયન ડોલર (આશરે રૂ. ૮૩.૨૯ કરોડ)ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી, જે તમામ ૧૦ ટીમોમાં અલગ અલગ રીતે વહેંચવાની હતી.

આ મુજબ, ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમને ૪ મિલિયન ડોલર મળવાના હતા, જ્યારે રનર્સ અપ ટીમને ૨ મિલિયન ડોલર મળવાના હતા. સેમીફાઈનલમાં હારેલી બે ટીમોને ૮ લાખ ડોલર આપવાની જોગવાઈ હતી. જ્યારે ગ્રુપ સ્ટેજમાં દરેક જીત માટે ૩૩.૩૧ લાખ રૂપિયાની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી.

► ક્રિકેટ વર્લ્ડ કપ પ્રાઈઝ મની (ભારતીય રૂપિયામાં):

• વિશ્વ કપ વિજેતા : આશરે રૂ. ૩૩.૩૩ કરોડ (ઓસ્ટ્રેલિયા)

• વર્લ્ડ કપ રનર અપ : રૂ. ૧૬.૬૫ કરોડ (ભારત)

• સેમીફાઈનલ : રૂ ૬.૬૬ કરોડ (દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ)

• ગ્રુપ સ્ટેજમાં દરેક જીતઃ રૂ. ૩૩.૩૧ લાખ

► ભારતીય ક્રિકેટ ટીમને કેટલી રકમ મળી ?

ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચવા માટે ૨ મિલિયન ડોલર મળ્યા છે. લીગ તબક્કામાં પણ ટીમ ઈન્ડિયાએ તમામ ૧૦ મેચ જીતી હતી, જેના કારણે તેને ચાર લાખ ડોલર (લગભગ ૩.૩૩ કરોડ રૂપિયા)ની ઈનામી રકમ પણ મળી હતી. એટલે કે આ વર્લ્ડ કપમાં ભારતને કુલ ૨૪ લાખ ડોલર (લગભગ ૨૦ કરોડ રૂપિયા)ની ઈનામી રકમ મળી છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India match live - World Cup 2023 - India vs Australia Final Match Highlight - ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ - ભારત મેચ - ઑસ્ટ્રેલિયા વિ ભારત રિઝલ્ટ - કેટલી ઈનામ રકમ મળી - ભારત ઓસ્ટ્રેલિયા મેચ - ભારત પાકિસ્તાનની મેચ - india australia cricket match - india australia live cricket - australia vs india 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us