• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • શેરબજારમાં ભલે મોટામાં મોટો કડાકો થાય, તો પણ ચિંતા નહીં! વોરેન બફેટની આ પાંચ વાતો મગજમાં ઉતારી લો..!

શેરબજારમાં ભલે મોટામાં મોટો કડાકો થાય, તો પણ ચિંતા નહીં! વોરેન બફેટની આ પાંચ વાતો મગજમાં ઉતારી લો..!

11:27 PM November 13, 2023 admin Share on WhatsApp



Warren Buffett Tips For Long Time Investment : વોરેન બફેટ એક દિગ્ગજ રોકાણકાર છે. શેરબજારમાં પૈસાની કમાણી કરવા અને નુકસાનથી બચવા માટે રોકાણકારોને સલાહ આપતા રહે છે. વોરેન બફેટે ઈક્વિટી માર્કેટમાં બહોળા અનુભવના આધાર પર રોકાણકારોમે મંદીથી બચવા માટે અનેક મંત્ર આપ્યા છે. જો તમે પણ આ 5 રોકાણની સલાહ માની લેશો તો ક્યારેય પણ નુકસાન નહીં થાય. 

► લાંબા ગાળા માટે રોકાણ કરો 

વોરેન બફેટ જણાવે છે કે, રોકાણકારોએ લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન આપવું જોઈએ. ટૂંકા ગાળા માટે રોકાણ ના કરવું જોઈએ. શેરબજાર સમય સાથે આગળ વધે છે, લાંબા ગાળાના રોકાણકારને વધુ ફાયદો થાય છે. 

► અસ્થિરતાથી ડરવું નહીં

વોરેન બફેટ અનુસાર જે રોકાણકાર શેરબજારની અસ્થિરતા પર વધુ પ્રતિક્રિયા આપે છે, તેમને નુકસાન થાય છે. શેરબજારમાં ઉથલ પાથલ થતા રોકાણકાર ઉતાવળમાં નિર્ણય લે છે, આ પ્રકારે ના કરવું જોઈએ. માર્કેટ વોલેટિલિટીથી ડરવું નહીં, શાંત રહીને લાંબા ગાળાના ટાર્ગેટ પર ધ્યાન આપો. 

► શેરનો રેટ નહીં કંપનીના ફંડામેંટલ અનુસાર રોકાણ કરો

મજબૂત ફંડામેન્ટલવાળી કંપનીઓમાં રોકાણ કરવાથી ક્યારેય પણ પૈસા ડૂબતા નથી. આ કારણોસર મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું. જે કંપનીઓની બેલેન્સ શીટ સારી હોય, સ્થિર આવક તે કંપની મજબૂત ફંડામેન્ટલ ધરાવે છે, તેવું કહી શકાય. 

► ડાયવર્સિફાઈ પોર્ટફોલિયો

વોરેન બફેટ અનુસાર તમામ મૂડીનું એક જ જગ્યાએ રોકાણ ના કરવું જોઈએ. અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરવાથી જોખમ ઓછું રહે છે. એક જ એસેટ ક્લાસમાં રિટર્નની ગેરંટી મળતી નથી અને જોખમ પણ વધી જાય છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

નોંધ : શેર કે મ્યુચ્યુલફન્ડમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Which Mutual Fund Gives Best Return  - Short Term And Long Term Mutual Fund Investment Tips - Best Mutual Fund which gives you guaranty Return - Warren Buffett Tips For Long Time Investment - Bigbull - warren buffett books - warren buffett share price - warren buffett of india - who is warren buffett - warren buffett net worth in rupees - warren buffett portfolio - 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us