• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • Rashmika Mandanaનો Deepfake Video થયો Viral, વીડિયો જોઈ અમિતાભ બચ્ચને કહ્યું, "લિગલ એક્શન લો"..!

Rashmika Mandanaનો Deepfake Video થયો Viral, વીડિયો જોઈ અમિતાભ બચ્ચને કહ્યું, "લિગલ એક્શન લો"..!

06:35 PM November 06, 2023 admin Share on WhatsApp



Actress Rashmika Mandanna Deepfake Video Goes Viral : સોશિયલ મીડિયા પર Rashmika Mandanna નો એક Deepfake વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્વિમસૂટ પહેરેલી એક છોકરી લિફ્ટમાં પ્રવેશે છે. જે પણ આ વીડિયો જોશે તેને લાગશે કે આ અભિનેત્રી રશ્મિકા મંદન્ના છે. પરંતુ, સત્ય કંઈક બીજું છે. ખરેખર, આ વીડિયોમાં દેખાતી યુવતીનું નામ ઝરા પટેલ છે. ડીપફેક Deepfake નામની એઆઈ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને બિલકુલ રશ્મિકા મંદન્ના જેવી જ બનાવવામાં આવી છે. ઝરા પટેલ એક બ્રિટિશ-ભારતીય સોશિયલ ઈન્ફ્લ્યુઅન્સર છે, જે ઘણીવાર ટુંકા વસ્ત્રોમાં Hot Sexy ફોટા અને Video અપલોડ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 4.32 લાખ ફોલોઅર્સ છે. અને તે ડેટા એન્જિનિયર પણ છે.

રશ્મિકા મંદન્ના તેલુગુ ફિલ્મ 'પુષ્પા'માં અલ્લુ અર્જુન સાથે જોવા મળ્યા બાદ જાણીતું નામ બની ગઈ છે અને હિન્દી ફિલ્મોમાં તમે તેને 'મિશન મજનુ'માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોઈ જ હશે. રશ્મિકા મંડન્નાએ કન્નડ ફિલ્મ 'કિરિક પાર્ટી'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, જ્યારે તે વિજય સાથે તમિલ ફિલ્મ 'વરિસુ'માં જોવા મળી હતી. અને સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાના નેશનલ ક્રશ તરીકે જાણીતી છે. જેથી તેનો મોટો ચાહક વર્ગ છે. એવામાં ડિપફેક વીડિયોથી તેની છાપ ખરાબ કરવાનો કોઈનો બદ ઈરાદો સામે આવતા લોકો અકળાયા છે.

samantha deepfake rashmika mandanna deepfake porn video viral | deepfake video maker

► બિકિની વાળા વીડિયોનો થયો દુરૂપયોગ 

બિકીનીમાં તેની ઘણી તસવીરો ત્યાં અપલોડ કરવામાં આવી છે. પરંતુ, કોઈએ તેના એક વીડિયોનો દુરુપયોગ કર્યો અને તેની જગ્યાએ રશ્મિકા મંદન્નાને બતાવી. અમિતાભ બચ્ચને પણ આ વીડિયોની નોંધ લીધી અને કહ્યું કે, તેના પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ઈન્ટરનેટનો ઉપયોગ કરતા તમામ ડિજિટલ નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

► "36 કલાકમાં વીડિયો દુર નહીં થાય તો કોર્ટમાં જઈ શકાય"

તેમણે કહ્યું, “એપ્રિલ 2023 માં સૂચિત IT નિયમો હેઠળ, તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ ખાતરી કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે કે કોઈપણ વપરાશકર્તા દ્વારા કોઈ ખોટી માહિતી શેર કરવામાં ન આવે. ઉપરાંત, તેમણે વપરાશકર્તા અથવા સરકાર દ્વારા જાણ કર્યાના 36 કલાકની અંદર ગેરમાર્ગે દોરનારી માહિતી દૂર કરવી પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમને નિયમ 7 હેઠળ કોર્ટમાં ખેંચી શકાય છે. "Deepfakeએ ખોટી માહિતીનો તાજેતરનો અને ખતરનાક વલણ છે જેનો સામનો કરવાની જરૂર છે."

► ડિપફેક ટેક્નોલોજીનો ભોગ અનેક લોકો બન્યા

તમને જણાવી દઈએ કે ડીપફેક એક એઆઈ ટેક્નોલોજી છે જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિના ચહેરા અથવા શરીર સાથે ડિજિટલી ચેડા કરવા માટે કરી શકાય છે. એટલે કે, કોઈ અન્ય હોઈ શકે છે પરંતુ ચિત્ર અથવા વિડિયોમાં તે કોઈ અન્ય જ દેખાશે. તેઓનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા માટે કરવામાં આવ્યો છે. AIની સાથે આમાં મશીન લર્નિંગ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોટોશોપિંગથી ઉપરની વાત છે અને ઘણા મોટા દેશોના નેતાઓ તેનો શિકાર બન્યા છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Instagram Hot Video Viral - ગુજરાતી સમાચાર - Bollywood Sexy Video - Entertainment news - Instagram Celebrity Viral Sexy Hot Video - South Acress Sexy Video - Adult deepfake - Rashmika Mandanna deepfake - રશ્મિકા મંદાના ડીપફેક વીડિયો -  બોલીવુડના એકદમ તાજા સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us