• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવું ? આ લિન્કથી આધારકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો..

આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવું ? આ લિન્કથી આધારકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો..

04:04 PM November 06, 2023 admin Share on WhatsApp



Aadhar Card Mobile Number Update In Gujarati : જો તમારે લોકોને આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કે આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કરાવવું હોય તો એ હવે સરળ બની ગયું છે. આ લેખ માં તમને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અપડેટ કરવાની ત્રણ અલગ અલગ રીત જાણવા મળશે. તે માટે છેલ્લે સુધી આર્ટીકલ વાંચો. ( How To Link Mobile Nnumber With Aadhar Online ) જો તમારી પાસે આધાર કાર્ડ છે અને આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક નથી તો તમને ઘણા બધા કામો અટકી જાય છે. સૌ પ્રથમ તમને જણાવવા માં આવે કે તમે ખુદ થી તમારી જાતે તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લીંક કે Aadhar Card Mobile Number Update Online નથી કરી શકતા.

► આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવા માટે અલગ અલગ પ્રોસેસ – Aadhar Card Link With Mobile Number Process

⇒ પોસ્ટ ઓફિસ

તમે તમારા નજીક ની કોઈ પણ પોસ્ટ ઓફિસ માં જઈ ને આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક અને Aadhar Card Mobile Number Update કરાવી શકો છો.

ભારત સરકારે પોસ્ટ ઓફિસ માં આધાર સેન્ટર ઓપન કરેલા છે જ્યાં તમે નવા આધાર કાર્ડ માટે અરજી અને સુધારા પણ કરવી શકો છો.

⇒ Enrolment center દ્વારા આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક

તમે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઈ ને પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ લીંક કરાવી શકો છો. (UIDAI Aadhar update mobile number In Gujarati)

અથવા તમે આધાર કાર્ડ ની ઑફિસિયલ વેબસાઈટ પર થી પણ ઓનલાઇન એપોઇન્મેન્ટ લઈ શકો છો અને પછી તમારે જે enrolment center માં તમારે જવું હોય તે સેન્ટર select કરી શકો છો.

STEP 1: book appointment પર ક્લિક કરીને તમે તમારું સિટી સિલેક્ટ કરીને proceed to book Appointment par ક્લિક કરવાનું રહેશે.

જો તમારી સિટીએ લીસ્ટમાં બતાવે નઈ તો નીચે આપેલ book appointment પર ક્લિક કરવું.

Aadhar Card Mobile Number Update In Gujarati | આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કે આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ

STEP 2: આધાર નોંધણી ફોર્મમાં તમારા મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરો જો તમે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવા ઇચ્છો છો.

Aadhar Card Mobile Number Update In Gujarati | આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કે આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ

STEP 3: પછી તમારું નામ અને આધાર કાર્ડ નંબર લખવાના રહેશે.

Aadhar Card Mobile Number Update In Gujarati | આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કે આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ

STEP 4: અને ત્યાર બાદ તમારે ઓનલાઈન 50 રૂ. પેમેન્ટ કરવાનું રહેશે. અને appointment time સિલેક્ટ કરવાનો રહેશે.

STEP 5: appointment ના જેતે સમયે તમારે આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કરવા કે Aadhar Card Mobile Number Update માટે સેન્ટર પર જવાનું રહેશે.

⇒ હવે તમે તમારા નજીક માં આવેલા CSC સેન્ટર પર જઈ ને પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવી શકો છો.

► આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કરવા માટે જરૂરી દસ્તાવેજો – Aadhar Card Mobile Number Update Document

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે જરૂરી એકમાત્ર દસ્તાવેજ તમારા આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ છે.  આ હેતુ માટે તમારે અન્ય કોઈ દસ્તાવેજ, સરનામાનો પુરાવો અથવા ઓળખનો પુરાવો પ્રદાન કરવાની જરૂર નથી.

► આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કરવા માટે ફી

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવા માટે માત્ર 50 રૂપિયા તમારે આપવાના રહેશે

અને જો બાયોમેટ્રિક પણ અપડેટ કરાવવા છે તો એના પણ અલગ થી 50 રૂપિયા તમારે ફી ચૂકવવી પડશે.અને આધાર કાર્ડમાં બીજા કોઈ પણ સુધારા માટે પણ રૂપિયા 50 ફી ચૂકવવી પડશે.


► આ સર્વિસ મેળવવા માટે તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવા ફરજિયાત હોય છે.

• આધાર કાર્ડ માં સુધારો કરવો હોય

• આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે

• પાન કાર્ડ ની ઓનલાઇન અરજી માટે

• પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરવા માટે

• આયુષ્માન કાર્ડ ડોઉનલોડ કરવા માટે

• પી એફ નું બેલેન્સ ચેક કરવા માટે અથવા પૈસા ઉપાડવા માટે

• ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે

• i-ખેડૂત પોર્ટલ ના લાભ લેવા માટે

• ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અરજી કરવા માટે

• કોઈ પણ સરકારી યોજના ને લાભ લેવા માટે

• ઓનલાઈન બેંક નું ખાતું ખોલવા માટે


► આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્રશ્ન 1 : આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કેવી રીતે કરી શકીએ છીએ?

જવાબ: તમે 3 રીતે થી લિંક કરવી શકો 1) પોસ્ટ ઓફિસ 2) આધાર એનરોલમેન્ટ સેન્ટર 3) csc સેન્ટર દ્વારા જેની પ્રોસેસ આર્ટીકલ માં સાંજવેલી છે. 

પ્રશ્ન 2 : આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કરવા માટે ફી કેટલી છે? 

જવાબ: માત્ર 50 રૂ. તમારે આપવાના રહેશે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવા માટે.

પ્રશ્ન 3 : આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવામાં કેટલા દિવસો લાગે છે?

જવાબ: સામાન્ય રીતે, તમારા મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવામાં 2-5 દિવસ જેટલો સમય લાગે છે. જોકે, UIDAI અનુસાર, આ પ્રક્રિયામાં 10 દિવસ જેટલો સમય લાગી શકે છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel -



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us