• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ફરી મમ્મી પપ્પા બનવાના છે વિરુષ્કા? સોશ્યલ મીડિયામાં ફેન્સ આપી રહ્યા છે અભિનંદન..

ફરી મમ્મી પપ્પા બનવાના છે વિરુષ્કા? સોશ્યલ મીડિયામાં ફેન્સ આપી રહ્યા છે અભિનંદન..

01:51 PM June 17, 2022 admin Share on WhatsApp



અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અવારનવાર હેડલાઇન્સ માં રહે છે. બંને ખૂબ જ લોકપ્રિય પરિણીત કપલ ​​છે. 2017 માં લગ્ન કરનાર વિરુષ્કા હાલ માં તેના ઘર ના નવા મહેમાન એટલે કે દીકરી વામિકા સાથે ખૂબ એન્જોય કરી રહી છે. હાલમાં જ આ ત્રણેય રજાઓ મનાવી ને મુંબઈ પરત ફર્યા છે. વિરાટ અને અનુષ્કા મુંબઈ આવતા ની સાથે જ સીધા કોકિલાબેન અંબાણી હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલ માં તેમના આગમન પછી ગપસપ નો સમય શરૂ થયો.

શું અનુષ્કા બીજી વખત માતા બનવા જઈ રહી છે?

હકીકતમાં 13 જૂને અનુષ્કા અને વિરાટને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલની બહાર આવતા સ્પોટ કરવામાં આવ્યા હતા. અનુષ્કા યલો એન્ડ વ્હાઇટ લાઇનિંગ ડ્રેસમાં જોવા મળી હતી તો વિરાટે વ્હાઇટ ટીશર્ટ પહેરી હતી. બંનેને સાથે ડોક્ટરના ત્યાં જતા જોઇને ફેન્સને અંદાજો આવી ગયો હતો કે અનુષ્કા પ્રેગ્નેન્ટ છે. સોશિયલ મીડિયા પર પણ અભિનંદનની શરૂઆત થઈ ગઈ. પણ સત્ય કંઈક બીજું જ છે.

viral video

રિપોર્ટ મુજબ અનુષ્કા ગર્ભવતી નથી અને તે ખરેખર હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ પાસે ગઇ હતી. જણાવી દઈએ કે આ કપલ પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ પ્રાઈવેટ રાખે છે. બંનેએ અત્યાર સુધી મીડિયાથી પોતાની દીકરી વામિકાનો ચહેરો પણ છુપાવીને રાખ્યો છે. મીડિયાથી યોગ્ય અંતર જાળવવા માટે તેઓએ વિદેશમાં જઈને લગ્ન કર્યા હતા.

તમને જણાવી દઈએ કે અનુષ્કા એ પતિ વિરાટ અને પુત્રી વામિકા સાથે તેની રજાઓ ખૂબ એન્જોય કરી હતી. આ દરમિયાન બીચ પર મોનોકિની પહેરેલી અનુષ્કા ની તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. અનુષ્કા ની નવી ફિલ્મ ચકડા એક્સપ્રેસ ને લઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. લગ્ન અને બાળકો થયા બાદ અનુષ્કા નું ફિલ્મો માં આવવું ઘણું ઓછું થઈ ગયું હતું. પરંતુ તેણી પાછી પાટા પર આવી ગઈ છે.

અનુષ્કા છેલ્લે 2018 માં ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી. આમાં તે કેટરીના કૈફ અને શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આવી સ્થિતિ માં અનુષ્કા માટે આ કમબેક પણ ખાસ છે. તેમને ફરી પીકે, એ દિલ હૈ મુશ્કિલ, સુલતાન અને રબ ને બના દી જોડી જેવી હિટ ફિલ્મો આપવા માટે યાદ કરવા માં આવે છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ

  • 08-05-2026
  • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-05-2026
    • Gujju News Channel
  • રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી, મમતા બેનર્જીએ સીએમ પદેથી રાજીનામું આપ્યું નથી
    • 07-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-05-2026
    • Gujju News Channel
  • ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં મળશે રાહત, સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના
    • 06-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 06-05-2026
    • Gujju News Channel
  • IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ
    • 05-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-05-2026
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
    • 04-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us