• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Sharad Purnima 2023: શરદ પૂર્ણિમાએ બનશે 4 શુભ યોગ, જાણો કંઈ રાશિના જાતક પર થશે પૈસાનો અપાર વરસાદ...?

Sharad Purnima 2023: શરદ પૂર્ણિમાએ બનશે 4 શુભ યોગ, જાણો કંઈ રાશિના જાતક પર થશે પૈસાનો અપાર વરસાદ...?

02:35 PM October 27, 2023 admin Share on WhatsApp



Sharad Purnima 2023 : આ વર્ષે શરદ પુનમ 28 તારીખે આવી રહી છે ત્યારે ચંદ્રગ્રહણ પણ સાથે છે. પરંતુ શરદ પુનમના દિવસે 4 ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે. જેના કારણે આ 3 રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે. સાથે જ તેમને ખૂબ જ ધનલાભ પણ થશે. અનુસાર શરદ પુર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની ઉત્પત્તિ થઈ હતી. હિંદુ પંચાંગ અનુસાર અશ્વિન મહિનામાં આવનાર પુનમને શરદ પુનમના નામથી ઓળખવામાં આવે છે. શરદ પુનમને કૌમુદી, કોજાગરી અથવા રાસ પુર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. 

ચંદ્ર હોય છે ધરતીની સૌથી નજીક 
જ્યોતિષિયો અનુસાર શરદ પુનમના દિવસે ચંદ્ર ધરતીની સૌથી નજીક હોય છે. શરદ પુનમના દિવસે ચંદ્ર પોતાની સોળ કળાઓથી પરિપૂર્ણ હોય છે. આ દિવસે ચંદ્ર દેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શરદ પૂનમના દિવસે વ્રત કરવું ખાસ ફળદાયી હોય છે. આ વખતની શરદ પુનમ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ પણ હોય છે. સાથે જ શરદ પુનમ પર 4 શુભ યોગ હોય છે. શરદ પુનમ પર ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, શશ યોગ સૌભાગ્ય યોગ અને સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યા છે. જે અમુક રાશિઓ માટે શુભ માનવામાં આવે છે. આનો જાણીએ તે લકી રાશિઓ વિશે. 

► મિથુન

મિથુન રાશિના લોકો માટે શરદ પુનમ ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. શરદ પુનમ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સમસ્યાઓથી છુટકારો મળશે. કરિયર અને કાર્ય ક્ષેત્રમાં સફળતા મળશે. વ્યાપાર સાથે સંબંધિત યાત્રાની યોજના બની શકે છે. 

► કર્ક

આ શરદ પુનમ કર્ક રાશિના લોકોના બગડેલા કામ બનાવશે. કરિયરમાં લાભ થશે. પરિવારની સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે. ભાઈ બહેનોની સાથે સંબંધ સારો રહેશે. વ્યાપારમાં લાભ થશે. 

► કન્યા 

સફળતાના યોગ બનશે. સમાજમાં માન-સન્માન વધશે. પરિવારની સાથે સંબંધ સારા રહેશે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે ધન લાભના યોગ બની રહ્યા છે. 


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - શરદ પૂર્ણિમા શાયરી - શરદ પૂનમ શાયરી - શરદ પૂનમ ક્યારે છે - શરદ પૂનમ 2023 - when is sharad purnima - Sharad Purnima 2022-23 - Sharad Purnima Kab hai - Sharad Poonam - Sharad Purnima Vrat Katha 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us