• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને આવ્યો હાર્ટ એટેક, ઘરમાં જમીન પર ઢળી પડ્યા, તેમના મૃત્યું બાદ યુદ્ધ થશે પૂર્ણ ?

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને આવ્યો હાર્ટ એટેક, ઘરમાં જમીન પર ઢળી પડ્યા, તેમના મૃત્યું બાદ યુદ્ધ થશે પૂર્ણ ?

02:22 PM October 24, 2023 admin Share on WhatsApp



Russian President Vladimir Putin Heart Attack: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય અંગે મહિનાઓ સુધી ચાલતી અટકળો બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ સમાચાર ટેલિગ્રામ ગ્રુપ જનરલ એસવીઆર દ્વારા શેર કરવામાં આવ્યા છે. આ સંસ્થા દાવો કરે છે કે તે રશિયામાં નિવૃત્ત ગુપ્તચર અધિકારીઓ અને ક્રેમલિન અધિકારીઓ પાસેથી અમે માહિતી મેળવી છે. ટેલિગ્રામ ગ્રુપના સમાચાર બ્રિટિશ સમાચાર આઉટલેટ્સ ધ મિરર, જીબી ન્યૂઝ અને ધ એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, રવિવારે રાત્રે લગભગ 9.05 વાગ્યે પુતિન તેમના બેડરૂમના ફ્લોર પર ભોજન પાસે પડેલા મળી આવ્યા હતા. જ્યારે તેમના સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિના ફ્લોર પર પડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ રૂમમાં પહોંચ્યા હતા. અને સારવારમાં ખસેડ્યા હતા.

► પુતિનની તબિયત હાલ સ્થિર

જનરલ SVR ટેલિગ્રામ ગ્રુપે લખ્યું, 'સંભવ છે કે જ્યારે રાષ્ટ્રપતિ પુતિન પડી ગયા ત્યારે તેમનો હાથ ટેબલ પર રાખેલા વાસણોને સ્પર્શી ગયો હશે અને અવાજ સાંભળીને જ સુરક્ષા અધિકારીઓ રૂમમાં આવ્યા.' ટેલિગ્રામ ગ્રૂપે વધુમાં જણાવ્યું હતું કે, "જ્યારે પુતિન ફ્લોર પર પડ્યા હતા, ત્યારે તેમની આંખો ઉપરની તરફ વળેલી હતી." જનરલ એસવીઆરના જણાવ્યા અનુસાર, બાજુના રૂમમાંથી રાષ્ટ્રપતિ પુતિનના ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. પુતિનને તાત્કાલિક સારવાર મળ્યા બાદ ફરીથી હોશ આવ્યો. આ પછી પુતિનને બીજા રૂમમાં લઈ જવામાં આવ્યા જ્યાં સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ હતી.

► 'ડોક્ટરોએ આપી દીધી પુતિનના મૃત્યુની તારીખ'!

રશિયન રાષ્ટ્રપતિ કેન્સર સહિત અન્ય ઘણી બીમારીઓથી પીડિત છે. ટેલિગ્રામ ગ્રૂપ જનરલ એસબીઆરએ દાવો કર્યો છે કે, પુતિનની તબિયતને જોતા ડોક્ટરોએ કહ્યું છે કે, તેઓ શિયાળા પછી બચી શકશે નહીં. ટેલિગ્રામ જૂથે દાવો કર્યો છે કે, હાર્ટ એટેક પછી પુતિનની નજીકના ઘણા લોકોએ ફોન પર એકબીજાનો સંપર્ક કર્યો હતો અને જો રાષ્ટ્રપતિનું અવસાન થાય તો આગામી દિવસોમાં સંભવિત પગલાં વિશે વાત કરવાનું નક્કી કર્યું છે. અને પુતિનની ગેરહાજરીમાં રશિયા અને યુક્રેનના યુદ્ધને સમાપ્ત કરવું કે કેમ? તે અંગે પણ ચર્ચા થશે. 


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us