• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • દૈનિક રાશિફળ | Aaj nu Rashifal for 22 Octomber 2023 : તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે ?

દૈનિક રાશિફળ | Aaj nu Rashifal for 22 Octomber 2023 : તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે ?

08:34 PM October 21, 2023 admin Share on WhatsApp



આજનું રાશિફળ | Today Horoscope | Aaj Ka Rashifal : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું દૈનિક રાશિફળ | દૈનિક રાશિ ભવિષ્ય... 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   મેષ | Aries

  (જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)

  રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ મેષ રાશિ : આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાનપાનમાં સંયમ રાખવું. ઉચ્ચસ્તરીય સન્માન પ્રાપ્તિનો યોગ. પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   વૃષભ | Taurus

  (જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)

  રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ વૃષભ રાશિ : ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મિથુન | Gemini

  (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

  રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ મિથુન રાશિ :  ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થશે. યાત્રા થઈ શકે છે. વ્યાપારી વર્ગથી લાભ થવાની શક્યતા છે. સંચિત ધન વૃદ્ધિ સંબંધી આર્થિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાઓ અને મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનો યોગ. સમસ્યાઓ પર ખર્ચ વગેરેનો યોગ.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  કર્ક | Cancer

  (જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)

  રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ કર્ક રાશિ : વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  સિંહ | Leo

  (જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)

  રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ સિંહ રાશિ : "ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે"


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   કન્યા | Virgo

   (જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)

   રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ કન્યા રાશિ :  અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લ સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. , ઋણ, વિવાદ વગેરેથી બચવું. વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  તુલા | Libra

  (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

  રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ તુલા રાશિ :  રોગ, ઋણ, શત્રુ સંબંધી કાર્યોમાં ખર્ચ, પ્રવાસ વગેરેનો યોગ. આર્થિક રોકાણ સમજી-વિચારીને કરવું. મિત્રોની સાથે સમય પસાર થશે.સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.ઋતુ અનુસાર ખાનપાન કરવું.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  વૃશ્ચિક | Scorpio

  (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

  રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ વૃશ્ચિક રાશિ : સામાજિક ક્ષેત્રોથી લાભ પ્રાપ્તિનો યોગ. સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. ભવન નિર્માણ સંબંધી કાર્યોનો યોગ. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  ધન | Sagittarius

  (જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)

  રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ ધન રાશિ : વિવાદિત કાર્યોને પૂર્ણ કરવા માટે અત્યંત શુભ સમય. શિક્ષા સંબંધી ઉપલબ્ધિદાયક યોગ. ધર્મ, આધ્યાત્મ પ્રત્યે આસ્થા વધશે. પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મકર | Capricorn

  (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

  રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ મકર રાશિ : શિક્ષા, જ્ઞાન, આધ્યાત્મના કાર્યોમાં મન લાગશે. ધર્મ, માંગલિક કાર્યોના સંબંધામાં ચિંતનનો યોગ. ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે. વ્યાપારમાં ભાગીદારીથી લાભ. ભાગીદારીમાં પરિવર્તન વગેરેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  કુંભ | Aquarius

  (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

  રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ કુંભ રાશિ : અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્યક્તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્મવિશ્ચાસમાં કમી આવશે. વાદ-વિવાદથી દૂર રહેવું. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મીન | Pisces

  (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

  રવિવાર, 22 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ મીન રાશિ : વ્યાપાર સારો ચાલશે. સાહસનો લાભ મળશે. સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે. સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel

(Home Page- gujju news channel) 

આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Libra, Scorpio, Virgo,  Sagittarius, Capricorn, Aquarius,  Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us