• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર : માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ 2023 – 24 Online Draw માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી જાહેર

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર : માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ 2023 – 24 Online Draw માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી જાહેર

06:07 PM October 10, 2023 admin Share on WhatsApp



Manav Garima Selection List 2023 | માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર : નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના 2023 હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી-વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી, સ્વરોજગારી મેળવી, આર્થિક રીતે પગભર બને તેવા હેતુથી માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના સાધનો (ટુલ કીટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે. જેની Online Draw માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે.

► Manav Garima Yojana Selection List 2023

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

માનવ ગરિમા યોજના લાભાર્થીની યાદી 2023: માનવ ગરિમા યોજના હેઠળ વર્ષ 2023માં કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોમાં પસંદ કરાયેલા લાભાર્થીઓની યાદી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી, મુક્તિ પામેલી જાતિના લાભાર્થીઓને સ્વ-રોજગાર પ્રદાન કરવાની યોજના. ટૂલ્સ/ટૂલ કીટ આપીને ગુજરાત રાજ્ય અમલમાં છે. જેમાં અલગ-અલગ વ્યવસાયો માટે નિયમો મુજબ ટૂલ કીટ આપવામાં આવે છે.


લાભાર્થી યાદી ડાઉનલોડ અહીંથી કરો


► માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી કઈ રીતે ડાઉનલોડ કરવી?

• માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી ડાઉનલોડ કરવા નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા.

• સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જાવ.

• ત્યારબાદ News / Notification Information ઓપ્શન પર જાવ.

• તેમા “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ 2023-24 માં કોમ્પ્યુટરાઇઝ ડ્રો માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી” પર ક્લીક કરતા તમને પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જોવા મળશે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - ગુજરાત સરકારની યોજના - ખેડૂત માટેની સરકારી સહાય યોજના 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us