• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અમદાવાદની હોટેલમાં સેક્સ માણતા યુવકનું હાર્ટએટેકથી મોત, યુવતી ગભરાઈ જતા ભર્યુ આવું પગલું..!

અમદાવાદની હોટેલમાં સેક્સ માણતા યુવકનું હાર્ટએટેકથી મોત, યુવતી ગભરાઈ જતા ભર્યુ આવું પગલું..!

12:38 PM September 30, 2023 admin Share on WhatsApp



રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવતા હોવાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે તો કેટલાક કિસ્સામાં ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. આ તમામ બનાવો વચ્ચે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની એક હોટલમાં યુવક-યુવતી સાથે આવ્યા હતા, જ્યાં બંને શરીર સુખ માણતા હતા ત્યારે યુવકનું હોર્ટ એટેકથી મોત થયું હતું. 

►યુવક-યુવતી એકસાથે રૂમમાં ગયા હતા

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બુધવારે બપોરે વસ્ત્રાલની સરગમ હોટલમાં એક યુવક-યુવતી એકસાથે રૂમમાં ગયા હતા.જો કે, યુવકને અંગતપળો માણતી વખતે હાર્ટે એટક આવતા મૃત્યુ થયું હતું. જે દરમિયાન યુવતી ગભરાઈ ગઈ અને હોટલ છોડી ત્યાંથી નાસી છૂટી હતી. જો કે, હોટલના રૂમમાંથી યુવક બહાર ન નીકળતા હોટલ સ્ટાફે તપાસ કરતા અંદર યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો.

► હોટલ સંચાલકોએ પોલીસને કરી જાણ

હોટલના સંચાલકો પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતદેહને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખેસેડ્યો હતો. જેમાં આશંકા જણાવી આવી હતી કે, યુવતી સાથે અંગત પળો માણતી વખતે યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જો કે, સમગ્ર મામલે રામોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે જણાવીએ કે, પોલીસે યુવકની ઓળખ મોહંમદ ઈમરાન અન્સારી (ઉ,32 રહે. રખિયાલ) તરીકે કરી છે. 


 gujjunewschannel.in https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Gujarat Crime News in Gujarati - Google News in Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us