• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • Porn Addiction | ગંદી ફિલ્મ જોવાની આદ્દત તમને આ હદ્દ સુધી પહોંચાડી શકે છે નુકસાન, માનસિક રોગી અને સેક્સ લાઈફ થશે બરબાદ..!

Porn Addiction | ગંદી ફિલ્મ જોવાની આદ્દત તમને આ હદ્દ સુધી પહોંચાડી શકે છે નુકસાન, માનસિક રોગી અને સેક્સ લાઈફ થશે બરબાદ..!

09:17 PM September 27, 2023 admin Share on WhatsApp



ઈન્ટરનેટનો વ્યાપ આજે દેશના ખુણે ખુણે પહોંચી ગયો છે. એવામાં તમામ બાબતોની નકારાત્મક અને સકારાત્મક એમ બે અસર હોય છે. તેમ ઈન્ટરનેટની પણ છે. લોકોની જરૂરિયાત સાથે સાથે ઈન્ટરનેટ પર પોર્નોગ્રાફી (અશ્લીલ મટીરિયલ) પણ ઉપલબ્ધ છે. જેના પરિણામે અનેક લોકોને પોર્ન જોવાની કુટેવ પડી ગઈ છે અને તેની મદદથી લોકો કાલ્પનિક દુનિયા ઊભી કરીને તેમાં જ જીવતા હોય છે.

આરોગ્ય પર ગંભીર અસર (Pornography Affects Health)

પોર્ન જોવાથી શરીર પર પડતી અસર સમજવી જરૂરી છે. પોર્ન જોતી વખતે ડોપામાઈન રિલીઝ થાય છે. જેના કારણે યુવક અને યુવતીઓને પોર્ન જોવાની આદત પડી જાય છે. ઈન્ટરનેટ પર પોર્ન સરળતાથી ઉપલબ્ધ છે. જેના કારણે હસ્તમૈથુન જેવી યૌન આદતોની અસર પડી રહી છે. આ આદતોના કારણે રોજબરોજના જીવનમાં અડચણ ઊભી થાય છે અને રિલેશન પર પણ અસર પડે છે.

માનસિક આરોગ્ય પર અસર (Side Effects of Porn on Mental Health)

બ્રેઈન સ્કેન સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પોર્ન જોનારા લોકો તેના જ વિચારોમાં રચ્યા પચ્યા રહે છે. શરીરમાં હોર્મોન રિલીઝ કરતી ન્યૂરલ સર્કિટ હોય છે. હસ્તમૈથુન અથવા પોર્ન જોવા દરમિયાન હોર્મોન રિલીઝ થાય છે. મગજ આ આ પેટર્નને ઓળખી જાય છે. જેમ જેમ તમને તેની આદત પડી જાય છે, તેમ તેમ તેના વગર રહી શકાતું નથી અને તે મેળવવું તમારા માટે જરૂરી બની જાય છે. જે એક આદત પડી જવાનો સંકેત આપે છે.

આરોગ્ય પર પોર્નની સારી અને ખરાબ અસર (Effects of PornographyAddiction)

હસ્તમૈથુન એક પ્રાકૃતિક અને સામાન્ય પ્રક્રિયા છે, જે લગભગ તમામ લોકો કરે છે. પોર્ન જોવાની આદત હોય તે લોકોનું બ્રેઈન આ આદતનો એક નશા તરીકે ઉપયોગ કરે છે. હસ્તમૈથુન એક શારીરિક પ્રક્રિયા છે. તેના થકી ડોપામાઈન રિલીઝ થાય છે. જોકે, આ આદત બની જાય તો તેને સુધારવી જરૂરી છે. હસ્તમૈથુન અથવા પોર્ન જોવામાં પસાર થતો સમય અન્ય એક્ટિવિટીમાં પસાર કરી શકાય છે. કેટલીક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, અનેક લોકો સપ્તાહમાં માત્ર સીમિત સમય સુધી સેક્સ કરવાનું પસંદ કરે છે, પરંતુ પોર્ન જોવા અને હસ્તમૈથુન કરવામાં વધુ સમય પસાર કરે છે.


આ પણ વાંચો : નિક્કી તંબોલીએ બિકીની પહેરીને . સેક્સી વીડિયો, લોકોએ કહ્યું અત્યાર સુધીનો સૌથી હોટ લુક…

આ પણ વાંચો : એડલ્ટ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે ઉર્ફી જાવેદ, સિલ્વર સ્ક્રિન પર ઉર્ફીની બોલ્ડનેસ છવાશે..!

આ પણ વાંચો : Ajay Devganની સાળી Tanishaa Mukerjiની બોલ્ડનેસ જોઈને લોકો Sofia-Urfiને ભૂલ્યા!


► સેક્સ્યુઅલ હેલ્થ પર પોર્નોગ્રાફીની અસર (Effects of Pornography on Sexual Health)

- પોર્ન જોવાની અથવા હસ્તમૈથુન કરવાની આદતને કારણે સેક્સ્યુઅલ હેલ્થ પર અસર પડી શકે છે.
- આ કારણોસર શીઘ્રપતનની સમસ્યા થઈ શકે છે.
- સ્તંભન દોષની સમસ્યા થઈ શકે છે. પાર્ટનર સાથે શરીર સુખ માણો ત્યારે પોર્ન વિશે વિચાર આવે છે.
- પાર્ટનર સાથે રોમેન્ટીક સંબંધ ના બનાવી શકવા. શારીરિક સંબંધ બનાવી શકતા નથી તથા લાગણીથી જોડાઈ શકતા નથી.
- આ આદત પડી જવાને કારણે કામમાં મન ના લાગવું.
- પોર્નની આદતને કારણે સંબંધ પર અસર થાય છે. પરિવારના સભ્યો તથા મિત્રો સાથે સંબંધ પણ તૂટી શકે છે.

► આદત છોડવા શું કરી શકાય?

આ આદતથી છુટકારો મેળવવા માટે સેક્સોલોજિસ્ટ અથવા સેક્સ્યુઅલ કાઉન્સેલરની સલાહ લઈ શકો છો. જેની મદદથી તમે સામાન્ય જીવન જીવી શકશો અને સામાન્ય સંબંધ બનાવી શકશો.


 gujjunewschannel.in https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us