• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Tea Lover ચેતજો..! ચાની આદ્દત આ હદ્દ સુધી નુકસાન પહોંચાડી શકે છે...

Tea Lover ચેતજો..! ચાની આદ્દત આ હદ્દ સુધી નુકસાન પહોંચાડી શકે છે...

11:01 AM September 26, 2023 admin Share on WhatsApp



Tea dangerous for health : ખુશી ગમ દરેક મૌકા પર ચા જરૂરી છે. અને સૌથી વધુ ચા પીવા વાળા લોકો છે. જેમને વહેલી સવારે જો ચા નો પીવે તો દિવસ ઊગે નહીં. ઘણાં લોકો ચા ના પીવે તો એમને માથુ દુખ્યાની ફરિયાદ રહેતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે વધારે ચા પીવાની આદત સમય જતા ભારે પડી શકે છે. એમાં પણ ગરમીમાં તમે વધારે ચા પીઓ છો તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. તમને પણ દિવસ દરમિયાન 4 થી 5 કપ ચા પીવાની આદત છે તો તમારે ચેતવાની જરૂર છે. આજે અમે ચા પિવાથી કેટલી હ્દ્દે નુકસાન થઈ શકે તેના ચોકાવનારા ખુલ્લાસા કરવાના છીએ. એક કપ ચા જે હૃદયને શાંત કરે છે તે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન કરી શકે છે. જો તમે ચાની મર્યાદિત માત્રા લો છો, તો તે તમારી તાજગી ભરી શકે છે. પરંતુ વધારે પ્રમાણમાં ચા પીવાના પણ તેના ગેરફાયદા છે. 

1. હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક

ભલે તમને ચા પીવાથી રાહત મળતી હોય પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ છે. વધુ પડતી ચા પીવાના એક ગેરલાભ એ છે કે તે હૃદયના ધબકારાને પણ વધારે છે અને હૃદયરોગ થવાની સંભાવના વધારે છે. અને ખાસ કરીને તે હૃદયને શાંત કરે છે.  

2. આંતરડા પર ખરાબ અસર 

ચા પીવાથી ઘણી સમસ્યાઓ થાય છે. ચા પીવાથી આંતરડા પણ બગડે છે. જેના કારણે આપણે ખોરાક પાચનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગરમ ચા પીવાથી તમારા મોઢામાં જ નહીં પરંતુ આંતરડામાં પણ ચાંદા પડી શકે છે.

3. વધુ ચા પીવાથી થાય છે એસિડિટી

ઘણા લોકો દિવસમાં 3-4 કરતા વધારે વખત ચા પીતા હોય છે. વધુ ચા પીવાથી પેટમાં એસિડિટી વધે છે. તે જ સમયે, વધુ ચા પીવાથી મોઢામાં છાલા પણ આવે છે. ધીરે ધીરે ચા તમારી સ્ટમક લાઈનિંગને નુકસાન કરે છે એટલે એક ઉંમર પછી પેટમા ચાંદી પડવી કે ગેસ થવો સામાન્ય વાત બને છે. Stomach liningનું કામ હોય છે આપડા સ્ટમકને એસિડથી બચાવું પણ એ જ કમજોર થશે તો અનેક પ્રોબ્લેમ સર્જાશે.

4. ચા પેટ માટે હાનિકારક હોઈ શકે

એવા ઘણા લોકો છે જેઓ દરરોજ રાત્રે નક્કી કરે છે કે તેઓ બીજા દિવસેથી ખાલી પેટે ચા પીશે નહીં, પણ સવારનો પહેલો ચુસ્કો તેઓ માત્ર ચાથી ભરે છે. કોઈએ ખાલી પેટ પર ચા ન પીવી જોઈએ. ખાલી પેટ પર ચા પીવી શરીર માટે હાનિકારક છે. તેનાથી અનેક રોગો પણ થઈ શકે છે. ચા અને દૂધ ભેગુ થઈને એક સ્ટ્રોંગ એસિડિક પીણું બનાવે છે જે તમારા પાચનતંત્રને નુકસાન કરી શકે છે.

5. વધારે ચા પીવાથી અનિંદ્રા

કેફિનએ તમાકુંના નિકોટીન જેવું જ તત્ત્વ છે, જે ગ્રહણ કરનારને ધીરે ધીરે નશો કરાવે છે અને ના લો તો માથું દુખે, બેચેની આવે છે. અને અનિંદ્રા અને મગજને લગતી તકલીફો છે. વધુ ચાના સેવન સાથે અનિંદ્રાની સમસ્યા રહે છે. જેના કારણે મગજ ભારે થઈ જાય છે. અને શરીરમાં આળસ આવે છે.

6. સેક્સુયલ લાઈફ પર ખરાબ અસર

આ ઘણી ટેકનિકલ વાત છે એટલે ઓછાને ખબર છે પણ ચા પુરુષોમાં testosteroneને ઘટાડે છે, જેથી ઉંમરથી પેહલા બુઢાપો કે શરીર કમજોર થઇ શકે છે તેમજ સેક્સ્યુઅલ હેલ્થ પણ ખરાબ થશે. ચા એકદમથી કોઈ તકલીફ નથી કરતું એટલે મોટા ભાગના લોકોને ખબર નથી પડતી પણ લાંબા ગાળે તમારા સ્વાસ્થ્યમાં જે કંઈ પણ તકલીફ આવશે એમાં ચાનું યોગદાન જરૂર હશે.

જો તમારે એક પ્રયોગ કરવો હોય તો ચા સદંતર બંધ કરો અને ૩-૪ મહિના માટે એની જગ્યાએ કોઈ સારો ફળનો રસ(ગાજર,દાડમ,મોસંબી) પીઈને જુઓ તમને તમારા શરીરમાં ચોક્કસ ફરક દેખાશે.


 gujjunewschannel.in https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us