• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • મહિલાઓ માટે ઘરે બેઠા કમાણી કરવાના બિઝનેસ, માત્ર 5,000 રૂપિયામાં કરો શરૂઆત...

મહિલાઓ માટે ઘરે બેઠા કમાણી કરવાના બિઝનેસ, માત્ર 5,000 રૂપિયામાં કરો શરૂઆત...

12:42 PM September 13, 2023 admin Share on WhatsApp



Work From Home For Women : આજે ટેક્નોલોજીના યુગમાં મહિલાઓ માટે ઘરે બેઠા બિઝનેસ કરીને કમાણી કરવાનું આસાન થઈ ગયું છે. એવામાં જો તમે પણ કંઈક નવું કરવાનું વિચારી રહ્યા હોવ તો અમે તમને એક શાનદાર બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. તમે આ બિઝનેસને ઘરે બેઠા શરૂ કરી શકો છો. આ કામને ઘરના પુરુષ કે સ્ત્રી કોઈ પણ કરી શકે છે. વાસ્તવમાં, અમે વાત કરી રહ્યા છીએ, પેંકિંગના બિઝનેસ (Packaging Bussiness) વિશે. વર્ક ફ્રોમ હોમ દ્વારા ઘરે બેઠા એક રૂમથી જ તમે પેકિંગનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસને બહુ જ ઓછા ખર્ચે શરૂ કરીને મોટો નફો કમાઈ શકાય છે. ઘરે બેઠા કમાણી કરવા માટે આ બિઝનેસ એક સારો વિકલ્પ હોઈ શકે છે.


આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...

આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?

આ પણ વાંચો : Business Update: આ સાઈડ બિઝનેસ તમને નોકરીની સાથે મહિનાના રૂ.45,000 કમાઈને આપશે...


► કેવી રીતે કરવી શરૂઆત કરવી ?

આ કામમાં તમારે કંપનીની પ્રોડક્ટને પેક કરી કંપનીને પરત મોકલવાની હોય છે. જ્યારે કંપની તમારી પ્રોડક્ટ તૈયાર કરી લે છે, તો તે તેનું પેકેજિંગ કરે છે. પેકેજિંગ એક એવી વસ્તુ છે, જેના કારણે ગ્રાહકો બહુ જ પ્રભાવિત થાય છે. પેકેજિંગ જેટલું સારું હશે, તેટલા જ વધારે ગ્રાહકો આકર્ષિત થશે. તેના માટે મોટી-મોટી કંપનીઓ તેમની પ્રોડક્ટ પેકેજિંગમાં ઘણા બધા રૂપિયા ખર્ચ કરી દે છે. એવામાં ઘણી કંપનીઓ છો, જો તેની પ્રોડત્ટ બનાવ્યા બાદ હાથોથી પેકિંગ કરાવે છે અને લોકોને પેકેજિંગનું કામ Packaging Work From Home Jobs આપે છે. જેનાથી તમે ઘરે બેઠા સારી કમાણી કરી શકો છો.

► બે રીતે શરૂ કરી શકાય કામ!

તમે બે પ્રકારે પેકિંગનું કામ શરૂ કરી શકો છો. પહેલી રીતે છે કે, તમે સીધો કંપનીનો સંપર્ક કરીને તેમની પ્રોડક્ટનું પેકિંગ કરવાનું કામ કરી શકો છો અને હીજું કે તમે તમારી આસપાસ હોલસેલર કે પછી રિટેલરથી પેકિંગનું કામ લઈ શકો છો અને તેના દ્વારા રૂપિયા કમાઈ શકો છો.

1.આવી રીતે લઈ શકાઈ પેકિંગનું કામ!

કંપની પાસેથી કામ મેળવવા માટે, તમે તેના માલિક અથવા મેનેજર પાસે જઈને તેના વિશે વાત કરી શકો છો. જો તમારી નજીક કોઈ કંપની નથી, તો આજકાલ ઇન્ટરનેટ પર ઘણી એવી કંપનીઓ છે જે ઘરે બેઠા લોકોને ઓનલાઈન પેકિંગનું કામ આપે છે. આવી સ્થિતિમાં, તમે આ કામ ઓનલાઈન પણ મેળવી શકો છો. careerjet, indiamart, flipkart, amazon, olx, naukri.com, indeed jobs.com જેવી ઘણી વેબસાઈટ તમને ઓનલાઈન પેકિંગ કામ આપી શકે છે.

2.હોલસેલ અને રિટેલર શોપમાં સંપર્ક કરો

આ ઉપરાંત તમે હોલસેલ કે રિટેલર શોપથી પણ પેકિંગનું કામ લઈ શકો છો. તેના માટે તમારી આસપાસ હોલસેલ કે પછી રિટેલની શોપનો સંપર્ક કરો. એવા ઘણા હોલસેલર અને રિટેલર હોય છે, જે કંપની કે પછી મોટા બિઝનેસમેન પાસેથી કાચો માલ સસ્તા ભાવે ખરીદતા હોય છે અને તેને પેક કરીને દુકાનોમાં વેચતા હોય છે. એવામાં તમે મસાલાનું પેકિંગ, ડ્રાય ફ્રૂટ્સનું પેકિંગ, પાપડ, લોટ, ઘઉં, રમકડાં, વગેરેનું પેકિંગનું કામ મેળવી શકો છો.

► પોતાનો બિઝનેસ શરૂ કરો

જો તમે પોતાનો પેકિંગનો બિઝનેસ સરૂ કરવા માંગો છો, તો તેના માટે તમારે પોતાની પ્રોડક્ટ પેક કરીને માર્કેટમાં વેચવી પડશે. શરૂઆતમાં તમે હાથથી જ પેકિંગ કરી શકો છો. પછી જેમ જેમ તમારી કમાણી વધતી જશે, તમે પેકિંગ મશીન ખરીદી શકો છો. તમે 5થી 6 હજાર રૂપિયા લગાવીને આ બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસથી તમે મહિનાના 20થી 25 હજારની કમાણી કરી શકો છો.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. Gujju News Channel તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Work From Home Business idea For women girls



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us