• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • રક્ષાબંધન કોઇ ધાર્મિક પુજા-વિધિ નથી કે મુહૂર્ત જોવું પડે, શ્રીકૃષ્ણના ચરણમાં રાખડી મુકીને બહેન ભાઈને રાખડી બાંધી શકે..!

રક્ષાબંધન કોઇ ધાર્મિક પુજા-વિધિ નથી કે મુહૂર્ત જોવું પડે, શ્રીકૃષ્ણના ચરણમાં રાખડી મુકીને બહેન ભાઈને રાખડી બાંધી શકે..!

02:12 PM August 29, 2023 admin Share on WhatsApp



રક્ષાબંધન મુહૂર્તને લઈને અનેક માનયતાઓ લોકો વચ્ચે ફેલાઈ રહી છે. એવામાં આપણે શાસ્ત્રોક તજજ્ઞ પાસેથી સલાહ લેવી અનિવાર્ય બને છે. રક્ષાબંધન રામાયણ-મહાભારત કાળથી પ્રેમ-લાગણી, અભિવ્‍યકિતનું પ્રતિક છે. રક્ષાબંધન કોઇ ધાર્મિક પુજા-વિધિ નથી. જેમાં મુહુર્ત જોવું પડે. એવી સ્‍પષ્‍ટ વિચારધારા જયોતિષાચાર્ય શાસ્ત્રી કૃષ્ણ પંડ્યાએ વ્‍યકત કરી હતી. અલબત્ત, ભદ્રા સંદર્ભે મતમંતાતર જારી રહેલા વિવાદનો મધપૂડો છંછેડાયેલો રહ્યો છે. શ્રી કૃષ્‍ણ ભગવાનના ચરણોમાં રાખડી મૂકી બહેન ભાઇને રાખડી બાંધી શકે છે. આગામી બુધવારે રાતે ભદ્રા રહિત રક્ષાબંધન રાત ૯.૦૨ કલાકથી ૧૧:૩૦ કલાક દરમિયાન છે. હિન્‍દુ શાષાોમાં ઉલ્લેખ્‍યા મુજબ સૂર્યોદયથી ત્રણ તિથીના મુહૂર્ત જે તિથી ના રહે તે તિથી માન્‍ય રખાય નહિ જેથી તા. ૩૧મીના રોજ રક્ષાબંધન શાષા માન્‍ય નથી. એવી વાત જયોતિષાચાર્ય રાજગોપાલ શાસ્ત્રીએ દોહરાવી હતી.

► બુધવારે ભદ્રાનું કુંભ-મીન રાશીમાં ભ્રમણ

ભદ્રા ત્રણે લોકમાં વિચરણ કરે છે ભદ્રા સ્‍વર્ગ-પાતાળ લોકમાં હોય તો ત્‍યાં કષ્‍ટદાયક પ્રભાવ આપે છે. પરંતુ પૃથ્‍વીવાસીઓ માટે શુભ ફળ આપે છે. જ્‍યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન, વૃヘકિ રાશીમાં ભ્રમણ કરે ત્‍યારે ભદ્રાનો વાસ સ્‍વર્ગલોકમાં હોય છે. કુંભ મીન, કર્ક, સિંહ રાશીમાં ભ્રમણ કરે ત્‍યારે ભદ્રાનો વાસ પૃથ્‍વીલોકમાં હોય છે. કન્‍યા, તુલા,ધનુ અને મકર રાશીમાં ચંદ્રનું ભ્રમણ હોય તો ભદ્રાનો વાસ પાતાલ લોકમાં હોય છે. તા. ૩૦મીના રોજ ભદ્રા કુંભ અને મીન રાશીમાં ભ્રમણ કરશે જેથી ભદ્રાનો વાસ ધરતી પર રહેશે.

► રક્ષાબંધન સદૈવ મંગલકારી

નિર્ણય સિંધુના મત મુજબ જો રક્ષાબંધનના દિવસે ભદ્રા હોય અને પૂર્ણિમા બીજા દિવસે ત્રણ મુહૂર્ત ભોગવતી હોય તો જે તે દિવસ ભદ્રાની સમાપ્તિ પછી રક્ષાબંધન કરવું જોઇએ. તા. ૩૦ મી ઓગસ્‍ટના બુધવારે ભદ્રાની સમાપ્‍તિ પછી રક્ષાબંધન કરવું શાષા સંમત છે. એટલુ જ નહિ ભાઇ-બહેન માટે સદૈવ મંગલકારી રહે છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Dharmik News In Gujarati - Rakhi In Trend રાખડી ઈન ટ્રેન્ડ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us