• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • Urfi Javed : સાડી પહેરીને પણ ઉર્ફી જાવેદ લાગે છે સેક્સી, સોશિયલ મીડિયામાં ફોટોએ મચાવી ધુમ..

Urfi Javed : સાડી પહેરીને પણ ઉર્ફી જાવેદ લાગે છે સેક્સી, સોશિયલ મીડિયામાં ફોટોએ મચાવી ધુમ..

10:07 AM August 26, 2023 admin Share on WhatsApp



Urfi Javed Sexy Photos: એવો કોઈ દિવસ જતો નથી જ્યારે ઉર્ફી જાવેદે પોતાની અદ્ભુત સેક્સી ફેશન સેન્સ બતાવી ન હોય. પરંતુ શું તમે ઉર્ફી જાવેદની તે તસવીરો જોઈ છે, જેમાં તે સાડી પહેરીને પોતાની સેક્સી અદા દેખાતી જોવા મળી રહી છે. જ્યારે પણ ઉર્ફી દેશી સ્ટાઈલમાં તેની ઓફબીટ શૈલીમાં ફ્લેવર ઉમેરે છે ત્યારે દર્શકોની આંખો ખુલ્લી રહે છે. ત્યારે આવો જોઈએ ઉર્ફીના બોલ્ડ અને કલરફુલ સાડીના લુક્સ...

Urfi Javed looking sexy in saree photo going viral on social media

ઉર્ફી જાવેદે આ લુકમાં ખૂબ જ બોલ્ડ સ્ટાઈલમાં બ્લુ કલરની સાડી પહેરી છે. હસીનાએ પોતાના પ્રાઈવેટ પાર્ટને માત્ર બે સ્ટાર્સ લગાવી બ્લાઉઝ વગર કવર કર્યા છે. અને હાથમાં સાડી જેવા રંગના લાંબા મોજાં પહેર્યા છે.

Urfi Javed looking sexy in saree photo going viral on social media

ઉર્ફી જાવેદ આ ફોટોમાં મરૂન કલરની સિલ્ક સાડી પહેરેલી જોવા મળી રહી છે. પરંતુ હસીનાએ પલ્લુને આગળના ભાગે લેવાને બદલે પોતાના હાથ પર મૂકી દીધો છે. ઉર્ફી સારી રીતે જાણે છે કે દેશી લુકમાં કલર કેવી રીતે ઉમેરવો.

Urfi Javed looking sexy in saree photo going viral on social media

ઉર્ફી જાવેદે આ લુકમાં ઘણાં કટ સાથે ગુલાબી રંગનું બ્લાઉઝ પહેર્યું છે. ગુલાબી ફૂલ પ્રિન્ટ સાથે સફેદ સાડીમાં તેણીએ પોતાનું ટોન ફિગર ફ્લોન્ટ કર્યું છે.

Urfi Javed looking sexy in saree photo going viral on social media

અહીં ઉર્ફી લાલ રંગની સાડી અને ખૂબ જ કલરફુલ અને બોલ્ડ બ્લાઉઝ પહેરીને ઝૂલા પર સેન્સિયસ પોઝ આપતી જોવા મળે છે.

Urfi Javed looking sexy in saree photo going viral on social media

ઉર્ફી જાવેદ અહીં દેશી સ્ટાઈલમાં પણ બોલ્ડનેસ ઉમેરતી જોવા મળે છે. ઉર્ફીએ પીળી પ્રિન્ટેડ સાડી સાથે સ્ટ્રેપલેસ બ્રા સ્ટાઇલ બ્લાઉઝ પહેર્યો છે. ઉર્ફીના આ સેક્સી લૂકના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us