• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • PUBG ગેમ્સ રમવાની ના પાડતા 14 વર્ષના કિશોરે ઘર છોડ્યું, જાણો કિશોર કેવી અવસ્થામાં મળ્યો..!

PUBG ગેમ્સ રમવાની ના પાડતા 14 વર્ષના કિશોરે ઘર છોડ્યું, જાણો કિશોર કેવી અવસ્થામાં મળ્યો..!

05:50 PM August 24, 2023 admin Share on WhatsApp



આજના સમયમાં નાના બાળકથી લઈને યુવાન સુધી ઓનલાઈન ગેમનું વળગણ જાણે હાવી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. લોકો આવી મોબાઈલ વર્ચ્યુલ ગેમ્સ માટે પોતાના પરિવાર અને સાથીની વિરૂદ્ધમાં જતા પણ અચકાતા નથી. અવારનવાર એવા અનેક કિસ્સા પ્રકાશમાં આવે છે. જેમાં અનેક બાળકો અને યુવાનો ગેમ્સ માટે પરીવાર સાથે ઝઘડો કરે છે. તો અનેક કિસ્સામાં પોતાના શરીરને પણ નુકસાન પહોંચાડે તેવા કિસ્સા સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો અંજાર તાલુકામાં સામે આવ્યો છે. જ્યાં એક 14 વર્ષના કિશોરે પબજી ગેમ માટે ઘર છોડ્યું છે.


આ પણ વાંચો : ગર્લફ્રેન્ડ સાથે હોટેલમાં જવું છે? આ 5 નિયમો યાદ રાખો કાનુની કાર્યવાહીથી બચી જશો...

આ પણ વાંચો : કેમ વધી રહ્યા છે લગ્નેત્તર સંબંધો, સર્વેમાં આ શહેરની મહિલાઓ આવી ટોપ પર....

આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...


સમગ્ર બનાવની વાત કરીએ તો, અંજારમાં પબજી રમવાની પિતાએ ના પાડી એટલી વાતમાં લાગી આવતાં 14 વર્ષીય કિશોર કોઇને કહ્યા વગર ઘરેથી ચાલ્યો ગયો હતો જેને વરસામેડી પાસેથી શોધી લેવાયો હતો. પિતાએ જણાવ્યુ કે 14 વર્ષીય પુત્ર જેને પબજી ગેમ રમવાની ના પાડી તો તે કોઇને કહ્યા વગર જ ઘરેથી નિકળ્યા બાદ લાપત્તા થયો છે. આ ગુમ નોંધ નોંધાયા બાદ અંજાર પોલીસે જુદી જુદી ટીમ બનાવી શોધખોળ ચાલુ કરી હતી.

આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આ બાળક વરસામેડી સીમમાં આવેલી વેલસ્પન કંપની પાસે રઝળતી હાલતમાં છે તેવી હકિકત મળતાં જ પોલીસે ગુમ નોંધ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ તેને શોધી પરિવારને સોંપ્યો હતો. નાની ઉંમરમાં જ બાળકોને મોબાઇલ હાથમાં આપી દેતા વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. પુત્ર હેમખેમ ઘરે પહોંચતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને પોલીસનો પણ આભાર માન્યો હતો. આ કામગીરીમાં તાલીમી આઇપીએસ વી.સાહિત્યા, પીઆઇ એસ.ડી.સિસોદિયા , પીએસઆઇ ડી.જે.પ્રજાપતિ અને અંજાર પોલીસ મથકની ટીમ જોડાઇ હતી.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Latest News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us