• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • શ્રાવણ માસ દરમિયાન સપનામાં સાપ જોવાનો અર્થ શું છે ? જાણો તમારા ભાગ્યોગ્ય થશે કે અધોગતી !

શ્રાવણ માસ દરમિયાન સપનામાં સાપ જોવાનો અર્થ શું છે ? જાણો તમારા ભાગ્યોગ્ય થશે કે અધોગતી !

04:49 PM August 23, 2023 admin Share on WhatsApp



સ્વપ્નમાં જોવા મળતી વસ્તુઓ અથવા ઘટનાઓ વ્યક્તિના ભવિષ્ય વિશે કોઈને કોઈ સંદેશ આપે છે. ઘણી વખત આપણે સપનામાં કેટલીક વસ્તુઓ જોઈને ડરી જઈએ છીએ. આવી સ્થિતિમાં જો તમને શ્રાવણ મહિનામાં સપનામાં સાપ દેખાય છે તો તે એક ખાસ સંકેત હોઈ શકે છે. આ સાથે જ માનવામાં આવે છે કે સામાન્ય દિવસોમાં સ્વપ્નમાં સાપ દેખાવથી કોઈ જીવનમાં મુશ્કેલી આવી શકે છે. તેને અપશુકન માનવામાં આવે છે. પરંતુ જો તમને શ્રાવણમાં સાપ દેખાય છે તો તે શું સંકેત હોય શકે. આવો જાણીએ…

► શ્રાવણ માસમાં સપનામાં સાપ દેખાવાનો શું સંકેત ?

શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે જે ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. ભગવાન શિવને સાપ પણ ખૂબ પ્રિય છે. તે પોતાના ગળામાં માળા જેવા સાપ પહેરે છે. જો તમે શ્રાવણ મહિનામાં સપનામાં સાપ જુઓ છો તો તેની પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છુપાયેલો છે. જો તમે શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં સાપ પકડતા જુઓ છો તો તે ખૂબ જ શુભ સ્વપ્ન માનવામાં આવે છે.

સ્વપ્ન પુસ્તક મુજબ, તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમને પૈસા મળશે. આ સ્વપ્ન સૂચવે છે કે તમારા જીવનમાં આવનારી બધી પરેશાનીઓ જલ્દી ખતમ થવા જઈ રહી છે.જ્યારે વ્યક્તિ સપનામાં સાપને હૂડ ઉંચકતો જુએ છે ત્યારે તે ડરી જાય છે. પરંતુ જો આ સપનું શ્રાવણ મહિનામાં આવે છે તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેનો અર્થ છે કે તમને મહાદેવના આશીર્વાદ મળવાના છે. આનો અર્થ એ છે કે તમને પ્રોપર્ટીમાં નફો મળી શકે છે.

બીજી તરફ, શ્રાવણ માં સ્વપ્નમાં સાપને ઉડતો જોવો એ જીવનમાં પ્રગતિનું પ્રતીક છે.સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં સફેદ રંગનો સાપ જોવાનો અર્થ છે કે તમને જલ્દી જ માન-સન્માનનો લાભ મળશે. બીજી તરફ જો સપનામાં પીળો સાપ દેખાય તો તેનો અર્થ છે કે તમે જે કામ માટે બહાર જશો તે પૂર્ણ થશે. આ સાથે જ શ્રાવણ દરમિયાન સપનામાં લીલો સાપ જોવાનો અર્થ છે કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Dharmik News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us