• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Daily Horoscope | Aaj nu Rashifal for 22 August 2023 : તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટે આજનો દિવસ કેવો રહેશે ?

Daily Horoscope | Aaj nu Rashifal for 22 August 2023 : તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટે આજનો દિવસ કેવો રહેશે ?

09:59 PM August 21, 2023 admin Share on WhatsApp



Horoscope Today | Aaj Nu Rashifal (આજનું રાશિફળ): તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ...


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   મેષ | Aries

  (જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : ધન સંચય કરવા માટે વ્યાપારિક યોજનાઓ બનશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ. અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   વૃષભ | Taurus

  (જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ. ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મિથુન | Gemini

  (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે. શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  કર્ક | Cancer

  (જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  સિંહ | Leo

   (જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   કન્યા | Virgo

   (જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)

   મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  તુલા | Libra

  (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

  મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  વૃશ્ચિક | Scorpio

  (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

  મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે, લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે. સંચિત ધન વૃદ્ધિના ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  ધન | Sagittarius

  (જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મકર | Capricorn

  (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાનપાનમાં સંયમ રાખવું. ઉચ્ચસ્તરીય સન્માન પ્રાપ્તિનો યોગ. પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  કુંભ | Aquarius

  (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મીન | Pisces

  (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 22 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લ સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. , ઋણ, વિવાદ વગેરેથી બચવું. વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly & Yearly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius, Pisces,  Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us