• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • "Har Ghar Tiranga" માટે સરકારની ખાસ સુવિધા, પોસ્ટમેન તમારા ઘરે આપી જશે તિરંગો, ઓનલાઈન કરાવો બુક....

"Har Ghar Tiranga" માટે સરકારની ખાસ સુવિધા, પોસ્ટમેન તમારા ઘરે આપી જશે તિરંગો, ઓનલાઈન કરાવો બુક....

11:56 AM August 13, 2023 admin Share on WhatsApp



Har Ghar Tiranga Campaign: 15 Augustને લઈને PM મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર 13થી 15 ઓગસ્ટની વચ્ચે હર ઘર તિરંગા અભિયાન ચલાવી રહી છે. તેના હેઠળ ઈ-પોસ્ટઓફિસ સુવિધાના માધ્યામથી તમે રાષ્ટ્રીય ધ્વજ ખરીદી શકો છો. તેના માટે ઓનલાઈન બુકિંગ કરી શકાય છે. અને તેમાં ડિલિવરી માટે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં.

har ghar tiranga

► તિરંગો ઓનલાઈન ઓર્ડર કરી શકાશે

તિરંગો ઓનલાઈન ઓર્ડર કરવા માટે તમારે પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર જવાનું રહેશે. epostoffice.gov.in પર જઈને હર ઘર તિરંગા અભિયાન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે જેટલા રાષ્ટ્ર ધ્વજ ખરીદવા હોય તેટલા સિલેક્ટ કરવાના રહેશે. વધારેમાં વધારે તમે 5 રાષ્ટ્ર ધ્વજ જ ખરીદી શકો છો. 

ત્યાર બાદ તમારે 'Buy Now' પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર નાખો. મોબાઈલ પર એક ઓટીપી આવશે જેની મદદથી તમે લોગ ઈન કરી શકો છો. પેમેન્ટ તમારે ઓનલાઈન જ કરવાનું રહેશે. તમને તમારા સરનામાં પર રાષ્ટ્ર ધ્વજ ઘરે આપી જશે. 


gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Online Yojna News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us