• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • GSRTCમાં કંડક્ટર અને ડ્રાઈવરની 7404 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકશે અરજી...

GSRTCમાં કંડક્ટર અને ડ્રાઈવરની 7404 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકશે અરજી...

08:25 AM August 07, 2023 admin Share on WhatsApp



ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની 3342 અને ડ્રાઈવરની 4062 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કુલ 7404 જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તે માટે લાયકાત 12 પાસ જરૂરી છે. 

આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.07/08/2023 થી તા.06/09/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ અરજી પત્રકની ફી સ્વીકારવાનો સમયગાળો તા.07/08/2023થી તા.08/09/2023નો છે. આ સિવાય અન્ય માહિતી પણ આ વેબસાઈટ પર મળી જશે. તદ્દઉપરાંત જાહેરાતમાં સમયાંતરે થતા ફેરફાર અંગેની માહિતી અને સુચનાઓ https://gsrtc.in પર મુકવામાં આવશે.

► કંડક્ટરની ભરતી માટે લાયકાત

• ઉમેદવારે માન્ય બોર્ડ/શાળામાંથી HSC (10+2) અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.

• કંડક્ટર લાયસન્સ તથા બેઝ હોવો જોઈએ.

• ફર્સ્ટ એઇડ સર્ટિ હોવો જોઈએ.

 

► કંડક્ટર માટે કેટલી જગ્યા ?

વય મર્યાદા : 18 થી 33 + 1 = 34 વર્ષ

પગાર ધોરણ : રૂપિયા 18,500/-

► કંડક્ટરની પરીક્ષામાં શું પુછાશે ?

► ડ્રાઈવરની ભરતી માટે લાયકાત

• ઉમેદવારે માન્ય બોર્ડ/શાળામાંથી HSC (10+2) અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.

• 162 સે.મી ઊંચાઈ હોવી જોઈએ.

• હેવી લાયસન્સ(4 વર્ષ જુનું) તથા બેઝ હોવો જોઈએ.

• ભારે વાહન ચલાવવાનો ઓછમાં ઓછો ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ.

► ડ્રાઈવર માટે કેટલી જગ્યા ?

વય મર્યાદા : 18 થી 33 + 1 = 34 વર્ષ

પગાર ધોરણ : રૂપિયા 18,500/-

► ડ્રાઈવરની પરીક્ષામાં શું પુછાશે ?


(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - તાજેતરની ભરતીના સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us