• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • 7/12 અને 8/અ ના ઉતારા, જમીન રેકોર્ડ ઘરે બેઠા ઓનલાઈન મેળવો, અહીંયા મળશે સંપૂર્ણ માહિતી....

7/12 અને 8/અ ના ઉતારા, જમીન રેકોર્ડ ઘરે બેઠા ઓનલાઈન મેળવો, અહીંયા મળશે સંપૂર્ણ માહિતી....

12:00 PM August 03, 2023 admin Share on WhatsApp



આજે બધુ જ ઓનલાઈન મેળવી શકાય છે. એવામાં સરકારે પણ જમીનના દાખલાઓ ઓનલાઈન કરી દીધા છે. જેના લીધે આજથી 125 વર્ષ જૂના જમીનના દાખલાઓ પણ ઓનલાઈન જોઈ શકો છો. આજે અમે તેની સંપૂર્ણ સચોટ માહિતી અહીંયા જણાવવાની છીએ. અમે ગુજરાત લેન્ડ ઓનલાઇન કઈ રીતે ડાઉનલોડ કરવાના હોય છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાના છે.

ગુજરાત સરકાર ડીજીટલાઈઝેશન ક્ષેત્રે ક્રાંતિ કરી રહી છે. જેમાં ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા “Any RoR Portal” લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં નાગરિકો તેમના જમીન રેકોર્ડ લેન્ડની માહિતી સરળતાથી અને ઝડપી મેળવી શકે છે. સરકારની આ Any RoR પોર્ટલ એપ્લિકેશન નાગરિકો તેમના જમીન રેકોર્ડની માહિતી તેમના મોબાઈલ દ્વારા જ એક્સેસ કરી શકે છે. અને તેઓને અન્ય કંઈ જગ્યાએ જવાની જરૂર પડતી નથી.

Any RoR એ મહેસુલ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ પોર્ટલ રાજ્યના 26 જિલ્લાઓ અને 225 તાલુકાઓના જમીન રેકોર્ડ્સને આવરી લે છે. જેમા VF7, VF 8A, VF 6, અને VF 12 જમીનના રેકોર્ડના ચકાસાયેલ સરકારી રેકોર્ડની ઍક્સેસ આપે છે. એટલે કે નાગરિકોને ઘરે બેઠા બેઠા મોબાઇલમાં જ જમીનના તમામ રેકોર્ડ ઓનલાઈન જોવા મળી જશે.


આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...

આ પણ વાંચો : કેનેડામાં નોકરી મેળવવા માંગો છો ? આ રહ્યું ટોપ કેનેડિયન જોબ સર્ચ વેબસાઇટ્સનું લિસ્ટ…

આ પણ વાંચો : સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા આ મંદીરે સિગારેટ ચઢાવવાથી મનોકામના થાય છે પૂર્ણ, જાણો પૌરાણિક મંદીરની દિવ્યતા...  


► ગુજરાત Any ROR પોર્ટલ પર નાગરિકોને નીચે મુજબની અલગ અલગ સેવાઓ આપવામાં આવે છે જેનું લિસ્ટ નીચે આપેલ છે.

• જમીન માલિક ના નામ દ્વારા સર્વે નંબર જાણી શકો છો.

• જમીન સર્વે નંબર જોવા માટે.

• 7/12 farmer certificate gujarat.

• 7/12 ની નકલ online download કરી શકો છો.

• પરિવર્તન માટે 135D સૂચના.

• માલિક નાં નામ થી ખોટા દસ્તાવેજ ને જાણો.

• મહીના વર્ષ દ્વારા જમીન નું લિસ્ટ.

• સંકલિત સર્વે નંબર ની વિગતો.

• જૂના સર્વે નંબર માંથી નવો સર્વે નંબર.

• જૂની સ્કેન કરેલ VF-16 ની એન્ટ્રી.

• VF-8A ખાતા ની વિગતો.

• VF-7 સર્વે નંબર ની વિગતો.

• VF-6 ની એન્ટ્રી ની માહિતી.

• રેવન્યુ કેસ ની માહિતી.

• જૂની સ્કેન કરેલી VF-7/12 વિગતો.

► બિનખેતી ગુજરાત ઓનલાઈન અરજી 2023

આપ ગુજરાત રાજ્યમાં જમીનોને બિનખેતી પરવાનગી બિનખેતી ઓર્ડર કે બિનખેતી પ્રીમિયમ માટે Any ROR પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકો છો.જેની તમામ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે.

“Google” સર્ચબારમાં જઈને Any RoR Anywhere Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ. જ્યાં હોમપેજ ઉપર જ તમામ મેનુ દેખાઈ જશે.

જ્યાં “Online Apply” વિકલ્પ પસંદ કરીને તેમાં જવાનું રહેશે. જ્યાં તમે જો નવા અરજદાર હોય તો નવા અરજદાર પસંદ કરીને તમને જે વિકલ્પ લાગુ પડતો હોય તેની પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારું ગામ, તાલુકો, જીલ્લો, પસંદ કરી ને તમારુ ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો અને જનરેટ “OTP” ઉપર ક્લિક કરો.

જયાં હવે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર એક 6 આંકડા નો “OTP” નંબર જશે. જે નંબર ને ત્યાં દાખલ કરો.

OTP નંબર દાખલ કર્યા બાદ તમારી સમક્ષ એક અરજી ફોર્મ ખુલી જશે જેમાં તમારે તમારી જરૂર મુજબની તમામ વિગતો દાખલ કરવાની રહેશે. 

જા તમામ વિગતો ની સમીક્ષા કરવાની રહેશે અને “સબમિટ” બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - યોજના ભરતીને લગતી વિગતો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us