• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Gold Silver Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ...

Gold Silver Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ...

02:36 PM July 28, 2023 admin Share on WhatsApp



Gold Silver Price Today : આજે સોનું અને ચાંદી ખરીદવા તમે બજારમાં જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. આજે એટલે કે શુક્રવારે અમદાવાદ સહિત ગુજરાતમાં સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. સોનાની કિંમતમાં થોડો વધારો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 59,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 56,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Today Gold Silver Price In Gujarat Ahmedabad Vadodara Surat

સોનાના ભાવમાં ફરી વધારો

શુક્રવારે અમદાવાદમાં સોનાની કિંમતમાં વધારો નોંધવામાં આવ્યો છે.  ગુરૂવારે 24 કેરેટ સોનાની કિંમત 58,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે શુક્રવારે વધીને 59,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો ગુરુવારે 22 કેરેટ સોનું 56,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે શુક્રવારે 56,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. 

Today Gold Silver Price In Gujarat Ahmedabad Vadodara Surat Rajkot

ચાંદીના ભાવમાં પણ વધારો

જો ચાંદીની વાત કરીએ તો આજે એટલે કે શુક્રવારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગુરુવારે ચાંદી રૂ. 80,400 પ્રતિ કિલોગ્રામ હતી, તેથી આજે ચાંદી રૂ. 81,500 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે.

સોનાની શુદ્ધતા કેવી રીતે જાણવી ?

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. આ ટેગ માર્ક મારેલો નહીં હોય તો સોનાની શુદ્ધતા પર સવાલ ઉઠી શકે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 99.9 ગ્રામ શુદ્ધતા, 23 કેરેટ પર 95.8, 22 કેરેટ પર 91.6, 21 કેરેટ પર 87.5 અને 18 કેરેટ પર 75.0 ગ્રામ શુદ્ધતા લખવામાં આવી છે. મોટેભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 કરતાં વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું હશે, એટલું શુદ્ધ સોનું હશે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Today Gold Silver Price In Ahmedabad, Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us