• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Deepika Padukoneની Oops મોમેન્ટ વાયરલ, સોશિયલ મીડિયા પર લોકો બોલ્યા- બધુ દેખાઇ છે...

Deepika Padukoneની Oops મોમેન્ટ વાયરલ, સોશિયલ મીડિયા પર લોકો બોલ્યા- બધુ દેખાઇ છે...

02:07 PM June 11, 2022 admin Share on WhatsApp



દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની Oops મોમેન્ટ કેમેરામાં કેદ થઇ છે, દીપિકા હંમેશાની જેમ સ્ટાઇલિશ અને કન્ફોર્ટેબલ લૂકમાં મુંબઇ એરપોર્ટ પહોંચી હતી, તે હંમેશાની  જેમ પોતાના લૂક અને સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને ચર્ચામાં રહે છે. અને પોતાના લૂકથી ફેન્સને આકર્ષતી રહે છે, એટલુ જ નહીં તેનો એરપોર્ટ લૂક પણ ખુબ કન્ફર્ટેબલ હોય છે. પરંતુ તેમા જ તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે.  મુંબઇ એરપોર્ટ પર તે પ્લેન વ્હાઇટ ટી-શર્ટ, સ્ટ્રાઇપ વાળુ પેન્ટ અને વ્હાઇટ શૂઝ પહેરીને નીકળી હતી. સાથે જ દીપિકાએ બ્લેક ગૉગલ્સ લગાવી એક મોટી બેગ હાથમાં હતી.  

દીપિકા પાદુકોણ એરપોર્ટ પર પોતાની કારમાથી ઉતરતા જ પૈપરાજીએ તેને ઘેરી લીધી હતી. એવામાં તેઓ ફોટો ખેંચવા લાગ્યા, અને વીડિયો પણ બનાવી રહ્યા હતા. આ બધાની વચ્ચે દીપિકા પાદુકોણની સાઇડથી દેખાતી ઓપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઇ હતી. વીડિયોમાં દીપિકા પાદુકોણને જોઇને લાગી રહ્યું છે કે તેને આ વાતનો અંદાજો પણ નથી. જોકે, ટ્રૉલ્સને આ બાબત પર વાત કરવાનો મોકો મળી ગયો હતો. અને વીડિયો પર કૉમેન્ટ કરતાં કેટલાય યૂઝર્સે દીપિકા પાદુકોણની મજાક ઉડાવી હતી.CLICK HERE TO WATCH VIRAL VIDEO

એક યૂઝરે કૉમેન્ટમાં લખ્યું- અંદરનુ બધુ જ દેખાઇ રહ્યું છે. બીજાએ લખ્યું-  આની ચાલ અને પૉસ્ચરને શું થઇ ગયુ. જોકે આ ઉપરાંત ઘણાબધા ફેન્સ દીપિકા પાદુકોણના લૂકને પસંદ કરી રહ્યાં છે, ખાસ કરીને પોનીટેલમાં બાંધેલા તેના વાળ પર યૂઝર્સ ફિદા થઇ ગયા હતા.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં મળશે રાહત, સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના

  • 06-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 06-05-2026
    • Gujju News Channel
  • IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ
    • 05-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-05-2026
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
    • 04-05-2026
    • Gujju News Channel
  • ભાજપે પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાસેથી સત્તા કેવી રીતે છીનવી? પ્રચંડ જીતના 5 મોટા કારણો
    • 04-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-05-2026
    • Gujju News Channel
  • Rajasthan Royals Ownership: મિત્તલ ફેમિલીએ રાજસ્થાન રોયલ્સમાં ખરીદ્યો 75% હિસ્સો, સોમાણી ગ્રુપ બહાર
    • 03-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-05-2026
    • Gujju News Channel
  • T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન
    • 02-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us