• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • "હું કોહલીને સરળતાથી આઉટ કરી શક્યો હોત", પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરનું વિવાદીત નિવેદન...

"હું કોહલીને સરળતાથી આઉટ કરી શક્યો હોત", પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરનું વિવાદીત નિવેદન...

06:20 PM July 19, 2023 admin Share on WhatsApp



પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે. આ રાઈટ હેન્ડ બેટ્સમેન શાનદાર કવર ડ્રાઈવ રમે છે. બાબર ICC ODI રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. આવી સ્થિતિમાં પોતાની બેટિંગ માટે જાણીતા બાબરની તુલના ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે.

બાબર અને કોહલી વચ્ચે તુલના

આવી સ્થિતિમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર નાવેદ-ઉલ-હસેને(Naved ul Hasan) બાબરને કોહલી (Babar vs Kohli) કરતા સારો ગણાવ્યો અને તેની પસંદગીને યોગ્ય ઠેરવી. નાવેદે એક યુટ્યુબ પોડકાસ્ટમાં કહ્યું કે, “જ્યારે પણ આપણે બાબર આઝમ કે વિરાટ કોહલી(Virat Kohli)ની સરખામણી કરીએ છીએ ત્યારે હું હંમેશા કહું છું કે બાબર ટેકનિકલી રીતે તેમના કરતા વધુ મજબૂત છે અને આ જ કારણ છે કે તેને ઓછી નિષ્ફળતા મળે છે.


આ પણ વાંચો : સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા આ મંદીરે સિગારેટ ચઢાવવાથી મનોકામના થાય છે પૂર્ણ...

આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...


“કોહલી પાસે વધુ શોર્ટ્સ છે”

કોહલીએ તાજેતરમાં દોઢ વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે કારણ કે તે નિમ્ન સ્તરનો ખેલાડી છે અને જ્યારે આ ખેલાડીઓ નિષ્ફળ જાય છે ત્યારે તે લાંબા સમય સુધી ચાલે છે. યુટ્યુબ પર નાદિર અલી પોડકાસ્ટ પર વાત કરતા નાવેદે કહ્યું કે, બાબર ટેકનિકલી રીતે મજબૂત છે, પરંતુ કોહલી પાસે બાબર કરતા વધુ શોટ છે.

“ભારતમાં બેટિંગ માટે શ્રેષ્ઠ પિચ”

જો કે, બાબર તેના મર્યાદિત શોટ્સનો સારો ઉપયોગ કરે છે. તેણે કહ્યું કે બાબર કરતા કોહલી પાસે વધુ શોટ હોવાનું કારણ એ છે કે, ભારતની મોટાભાગની પીચો બેટિંગ માટે શાનદાર છે. તે IPLમાં રમે છે જ્યાં તેને વર્લ્ડ ક્લાસ બોલરોનો સામનો કરવો પડે છે.

“કોહલીને આઉટ કરવો સરળ છે”

નાવેદે કહ્યું કે, આ બંનેમાંથી કોહલીને આઉટ કરવો આસાન હશે. જો હું મારી જૂની લયમાં હોત તો કોહલીને સરળતાથી આઉટ કરી શકતો હોત. મારી પાસે સારો આઉટસ્વિંગ હતો, તેથી મેં તેને સ્લિપમાં કે વિકેટકીપરની પાસે કેચ કરાવીને આઉટ કર્યો હોત. મહત્વનું છે કે,વિરાટ કોહલી હાલમાં વનડે રેન્કિંગમાં આઠમા નંબર પર છે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News 

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us