• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • 53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

11:38 PM August 02, 2026 Gujju News Channel Share on WhatsApp

Ardee Industries IPO: આરડી ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓ 5 ઓગસ્ટના રોજ ખુલશે અને 7 ઓગસ્ટના રોજ બંધ થઈ જશે. એન્કર રોકાણકારો માટે ઈશ્યૂ 4 ઓગસ્ટના દિવસે ખુલી જશે. 10 ઓગસ્ટના રોજ એલોટમેન્ટ ફાઈનલ થશે અને 12 ઓગસ્ટના રોજ શેર NSE-BSE પર લિસ્ટ થઈ જશે.



RD Industries IPO Date And GMP : જૂની બેટરીઓ અને બેકાર પડેલા સ્ક્રેપને રિસાયકલ કરનારી કંપની આરડી ઈન્ડસ્ટ્રીઝના IPO 5 ઓગસ્ટના રોજ દાવ લગાવવા માટે ઓપન થશે. કંપની ઈશ્યૂ દ્વારા બજારથી 425.87 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. આ IPOમાં 320 કરોડના નવા શેર જારી થશે, જ્યારે બાકી 105.87 કરોડના શેર ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવશે. ખુલતા પહેલા જ આઈપીઓ ગ્રે માર્કેટ હચમચાવી રહ્યો છે અને તેના શેર 13 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.


►આરડી ઈન્ડસ્ટ્રીઝ IPO


આરડી ઈન્ડસ્ટ્રીઝના શેર માટે 50-53 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 1 લોટ માટે બિડ લગાવવી જરૂરી છે. એક લોટમાં 281 શેર છે. એટલા માટે જો તમે અપર પ્રાઈસ બેન્ડ પર એક લોટ માટે બિડ લગાવો છો, તો ઓછામાં ઓછા 14,893 રૂપિયા લગાવવા પડશે.


► 7 ઓગસ્ટ સુધી કરી શકો રોકાણઃ


આરડી ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓ 5 ઓગસ્ટના રોજ ખુલશે અને 7 ઓગસ્ટના રોજ બંધ થઈ જશે. એન્કર રોકાણકારો માટે ઈશ્યૂ 4 ઓગસ્ટના દિવસે ખુલી જશે. 10 ઓગસ્ટના રોજ એલોટમેન્ટ ફાઈનલ થશે અને 12 ઓગસ્ટના રોજ શેર NSE-BSE પર લિસ્ટ થઈ જશે. IPOથી મળનારા નવા રૂપિયાનો ઉપયોગ કંપની તેની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા, દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરશે.


► આરડી ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓ જીએમપી:


Ardee IPOના અનલિસ્ટેડ શેરોને ગ્રે માર્કેટમાં સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. ગ્રે માર્કેટ પર નજર રાખનારી વેબસાઈટ IPOWatch.inના અનુસાર, ઈશ્યૂના શેર 7 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. અપર બેન્ડ 53 રૂપિયાના હિસાબથી જોઈએ તો આરડી ઈન્ડસ્ટ્રીઝના શેરોનું લિસ્ટિંગ 60 રૂપિયા પર થઈ શકે છે અને આઈપીઓ રોકાણકારોને 13 ટકા લિસ્ટિંગ ગેઈન મળી શકે છે. જો કે એ જરૂરી નથી કે, લિસ્ટિંગ ગ્રે માર્કેટના અંદાજ પ્રમાણે જ થાય.


(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , RD Industries IPO Date And GMP



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us