• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Large, Mid vs Small Cap: કરોડપતિ બનવાનો રોડમેપ! જાણો લાંબાગાળે સંપત્તિ બનાવવા માટે કયા ફંડમાં રોકાણ કરવું સૌથી બેસ્ટ?

Large, Mid vs Small Cap: કરોડપતિ બનવાનો રોડમેપ! જાણો લાંબાગાળે સંપત્તિ બનાવવા માટે કયા ફંડમાં રોકાણ કરવું સૌથી બેસ્ટ?

10:26 PM May 31, 2026 Admin Share on WhatsApp

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે હંમેશા એ સવાલ થાય છે કે, SIP માટે લાર્જ કેપ (Large Cap), મિડ કેપ (Mid Cap) કે સ્મોલ કેપ (Small Cap) માંથી ક્યાં રોકાણ કરવું? ક્યાં સારું રિટર્ન મળશે?



કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ ( Mutual Fund) ની એક સ્ટડી મુજબ ત્રણેય માર્કેટ કેપ સેગમેન્ટના 10 વર્ષના SIP રિટર્નની સરખામણી કરવામાં આવી. આમાં Nifty 100 TRI, Nifty Midcap 150 TRI અને Nifty Smallcap 250 TRI ના આંકડા જોવામાં આવ્યા. રિપોર્ટ અનુસાર, લાંબાગાળાના રોકાણમાં મિડ કેપ સેગમેન્ટ સૌથી આગળ રહ્યો છે. ડેટા અનુસાર, મિડ કેપ સેગમેન્ટનું સરેરાશ રિટર્ન 17.57% રહ્યું, જ્યારે લાર્જ કેપનું સરેરાશ રિટર્ન 13.04% અને સ્મોલ કેપનું 14.93% રહ્યું છે. Large Cap Mid Cap Or Small Cap Which is best for long term Investment and higher returns


Large Cap Mid Cap Or Small Cap Which is best for long term Investment and higher returns


► મિડ કેપ, લાર્જ કેપ, સ્મોલ કેપમાં કેવું છે રિટર્ન


બીજીબાજુ, મીડિયન રિટર્ન (Median Return) ની બાબતમાં પણ મિડ કેપે લીડ મેળવી. મિડ કેપનું મીડિયન રિટર્ન 18.17% રહ્યું, જ્યારે લાર્જ કેપનું 13.37% અને સ્મોલ કેપનું 15.52% રહ્યું. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું કે, 10% થી વધુ રિટર્ન આપવાની બાબતમાં મિડ કેપ સૌથી મજબૂત રહ્યો. આશરે 98% સમય મિડ કેપે 10% થી વધુ રિટર્ન આપ્યું. વળી લાર્જ કેપમાં 93% અને સ્મોલ કેપમાં 87% રહ્યું.


Read Also : રોકાણકારો માટે સુવર્ણ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં કમાવ્યો 20%+ વાર્ષિક નફો

Read Also : શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!


► મિડ કેપે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું


જો 12% થી વધુ રિટર્નની વાત કરીએ તો પણ તે સમયગાળામાં મિડ કેપ આગળ દેખાયો. લગભગ 95% સમય મિડ કેપે 12% થી વધુ રિટર્ન આપ્યું. લાર્જ કેપમાં આ આંકડો 73% અને સ્મોલ કેપમાં 79% રહ્યો. 15% થી વધુ રિટર્ન આપવામાં પણ મિડ કેપે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આશરે 80% સમય મિડ કેપે 15% થી વધુ રિટર્ન આપ્યું, જ્યારે લાર્જ કેપમાં આ માત્ર 14% અને સ્મોલ કેપમાં 57% રહ્યું. આપેલા આંકડાઓ પરથી તમે સમજ્યા હશો કે, મિડકેપ ફંડ્સે લોન્ગ ટર્મમાં રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. રોકાણકારો માટે એ સમજવું જરૂરી છે કે, વધુ રિટર્નની સાથે જોખમ પણ વધુ હોય છે. લાર્જ કેપ ફંડ હંમેશા સ્થિર માનવામાં આવે છે, જ્યારે સ્મોલ અને મિડ કેપમાં ઉતાર-ચઢાવ વધારે હોઈ શકે છે. આથી રોકાણ કરતા પહેલા તમામ જરૂરી નિયમો ખૂબ જ ધ્યાનથી વાંચો.


Disclaimer : અહીં આપેલી માહિતી આર્થિક જાગૃતતા માટે છે. તેમાં રિસ્ક હોઈ શકે છે. તો તમારી સમજદારીનો ઉપયોગ કરીને રોકાણ કરવું.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Large Cap Mid Cap Or Small Cap Which is best for long term Investment and higher returns



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2026: 4 બેઠકો માટે જાહેરનામું બહાર, જાણો ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ

  • 01-06-2026
  • Admin
  • Gujarat Census 2027: તમારા ઘરે આવશે જનગણના અધિકારી, પૂછશે આ 33 મહત્વના સવાલ
    • 01-06-2026
    • Gujju News Channel
  • IPL 2026 Prize Money List: ચેમ્પિયન ટીમથી વૈભવ સૂર્યવંશી સુધી, કોને મળ્યા કેટલા કરોડ?
    • 01-06-2026
    • Admin
  • 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ જીતી ઈતિહાસ રચ્યો, IPL 2026 માં બનાવ્યા સૌથી વધુ રન
    • 31-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 31-05-2026
    • Gujju News Channel
  • Large, Mid vs Small Cap: કરોડપતિ બનવાનો રોડમેપ! જાણો લાંબાગાળે સંપત્તિ બનાવવા માટે કયા ફંડમાં રોકાણ કરવું સૌથી બેસ્ટ?
    • 31-05-2026
    • Admin
  • Aishwarya Rai Parenting Tips : ઇન્ટરનેટ અને ફોન વિના ઐશ્વર્યા રાયે પુત્રી આરાધ્યાને આપ્યું અનોખું બાળપણ, દરેક માતા-પિતાએ જાણવા જેવી વાત
    • 31-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-05-2026
    • Gujju News Channel
  • IPL Final 2026 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, 3000 પોલીસકર્મીઓ તૈનાત
    • 30-05-2026
    • Gujju News Channel
  • "અંબાલાલ પટેલની મોટી આગાહી: ૮-૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા!"
    • 30-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us