• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • નવરાત્રિમાં આટલા વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, અમદાવાદ પોલીસનું જાહેરનામું

નવરાત્રિમાં આટલા વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, અમદાવાદ પોલીસનું જાહેરનામું

09:19 PM September 18, 2025 Gujju News Channel Share on WhatsApp

નવરાત્રીના 10 દિવસ તથા 2 ઓક્ટોબરના દશેરાના દિવસે રાત્રિના દસ વાગ્યાથી 12 વાગ્યા સુધી રાસ-ગરબા-દાંડિયા કે નવરાત્રીની ઉજવણી માટે કોઇપણ કાર્યક્રમમાં માઇક સિસ્ટમ/લાઉડ સ્પીકર અને પબ્લીક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે.



અમદાવાદમાં નવરાત્રીને લઇને પોલીસનું જાહેરનામું સામે આવી ગયુ છે. જાહેરનામા અનુસાર અમદાવાદ શહેર પોલીસ કમિશનરના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી નવરાત્રીના 10 દિવસ તથા 2 ઓક્ટોબરના દશેરાના દિવસે રાત્રિના દસ વાગ્યાથી 12 વાગ્યા સુધી રાસ-ગરબા-દાંડિયા કે નવરાત્રીની ઉજવણી માટે કોઇપણ કાર્યક્રમમાં માઇક સિસ્ટમ/લાઉડ સ્પીકર અને પબ્લીક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે.


ahmedabad police issues navratri guidelines loudspeakers allowed only till midnight


► રાત્રિના 12 વાગ્યા પછી બંધ કરવા પડશે સ્પિકર


રાત્રિના 12 વાગ્યા પછી માઇક સિસ્ટમ/લાઉડ સ્પીકર અને પબ્લીક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે નહીં. માઇક સિસ્ટમ/લાઉડ સ્પીકર અને પબ્લીક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ નોઇઝ પોલ્યુશન ( રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રુલ્સની જોગવાઇઓને આધીન તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા અનુસાર રાત્રિના 12 વાગ્યા સુધીજ કરવાનો રહેશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ahmedabad police issues navratri guidelines loudspeakers allowed only till midnight 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

દવા વગર બીપી કેવી રીતે ઓછું કરવું? હાર્ટના ડોક્ટરે કહ્યું-આ 5 રીતે ઘેર જ ઠીક થઈ જશે

  • 04-02-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-02-2026
    • Gujju News Channel
  • અમરેલી : મોટા લીલીયા ગામમાં શ્વાનનો આતંક, 6થી વધુ લોકો અને 8 પશુઓને બચકા ભર્યા
    • 03-02-2026
    • Gujju News Channel
  • ટેરિફમાં રાહત મળતા કયા-કયા સેક્ટરને થશે સીધી અસર? જુઓ કોને નુકસાન-કોને ફાયદો
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-02-2026
    • Gujju News Channel
  • આંખોમાં ગુસ્સો, પાવરફૂલ એન્ટ્રી, એક્શનથી ભરપૂર છે રણવીરની Dhurandhar 2 નું ટીઝર
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-02-2026
    • Gujju News Channel
  • Firefox બ્રાઉઝર યુઝર્સ એલર્ટ, કરોડો યુઝર્સ છે હેકર્સના નિશાન પર!
    • 02-02-2026
    • Gujju News Channel
  • Budget 2026 : ભારતનું બજેટ 165 દેશોના GDP કરતાં પણ વધુ, શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમને શું ફાયદો થશે ?
    • 01-02-2026
    • Gujju News Channel
  • GPSCની ક્લાસ ૧, ૨ અને ૩ ની વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન, જાણો સંપૂર્ણ વિગત
    • 01-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us