• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા CMની અધ્યક્ષતામાં યોજાઇ મહત્વની બેઠક, ચર્ચાયા આ મુદ્દા

યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા CMની અધ્યક્ષતામાં યોજાઇ મહત્વની બેઠક, ચર્ચાયા આ મુદ્દા

09:17 PM August 05, 2025 Gujju News Channel Share on WhatsApp

UCC ને લઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે ચર્ચા થઈ હતી.



(Uniform Civil Code) UCC Counsil Commitee Meetings with Gujarat Chief Minister Bhupendra Patel : રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા અંગે મહત્વની બેઠક મળી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં UCC ની બેઠક યોજાઈ હતી.બેઠકમાં યુસીસીના રિપોર્ટ અંગે કમિટીના સભ્યો સાથે ચર્ચા કરાવામાં આવી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે મુખ્યમંત્રએ માહિતી મેળવી હતી. ગુજરાત યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈએ બેઠકને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાત યુસીસીનો રિપોર્ટ સોંપવામાં હજુ એક મહિન જેટલો સમય લાગી શકે છે. બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ અંગે વિચારણા કરાઈ છે.


► ગુજરાત UCC ના અધ્યક્ષ નું નિવેદન


ગુજરાત UCC ના અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે, UCC રિપોર્ટ 1 મહિનામાં સોંપવામાં આવશે. ગુજરાત UCC નો રિપોર્ટ સોંપતા હજુ 1 મહિનાનો સમય લાગશે. આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. તેમજ અલગ અલગ જગ્યાઓ પર UCC એ લોકોને સાંભળ્યા છે. અમારે હવે વધુ એક્ટેન્શનની જરૂર નથી.


► 1 મહિનામાં UCC રિપોર્ટ સોંપવાના આવશેઃ ઋષિકેશ પટેલ


UCC ને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે UCC ની બેઠક મળી હતી. 1 મહિનામાં UCC રિપોર્ટ સોંપવામાં આવશે. તેમજ 1.15 લાખ જેટલી રજૂઆત UCC એ સાંભળી છે. મુખ્યમંત્રી સાથે આજે UCC ની બેઠક થઈ છે.


UCC Counsil Commitee Meetings with Gujarat Chief Minister Bhupendra Patel


► સમાન નાગરિક સંહિતા


ગોવામાં વર્ષ 1961 થી સમાન નાગરિક હક સંહિતા લાગુ છે.


► ક્યારે શું થયું ?


આવી રીતે કરવામાં આવી હતી રચના યુનિફોર્મ સિવિલ કોડની


► લાગુ થશે તો શું થશે ?


UCC Counsil Commitee Meetings with Gujarat Chief Minister Bhupendra Patel


ઉદાહરણ તરીકે જે દાયદો હિંદુ ધર્મ માટે હશે તે અન્ય ધર્મો માટે લાગુ પડશે. શરીયત મુજબ મિલકતના ભાગ નહી પડે. મહત્વની બાબતોમાં બધા માટે એક જ કાયદો લાગુ કરવામાં આવનાર છે.


► અનેક દેશોમાં લાગુ


બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, સુડાન, ઇજિપ્ત, પાકિસ્તાન અને તુર્કીમાં લાગુ છે યુસીસી


► બીજું રાજ્ય ગુજરાત


ગત વર્ષે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યું હતું.


► યુસીસીની કમિટીના સભ્યો


યુસીસીની કમિટીમાં રંજના દેસાઈ, સી.એલ.મીણા, આર.સી.કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફની નિમણૂક કરવામાં આવી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , UCC Counsil Commitee Meetings with Gujarat Chief Minister Bhupendra Patel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં મળશે રાહત, સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના

  • 06-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 06-05-2026
    • Gujju News Channel
  • IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ
    • 05-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-05-2026
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
    • 04-05-2026
    • Gujju News Channel
  • ભાજપે પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાસેથી સત્તા કેવી રીતે છીનવી? પ્રચંડ જીતના 5 મોટા કારણો
    • 04-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-05-2026
    • Gujju News Channel
  • Rajasthan Royals Ownership: મિત્તલ ફેમિલીએ રાજસ્થાન રોયલ્સમાં ખરીદ્યો 75% હિસ્સો, સોમાણી ગ્રુપ બહાર
    • 03-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-05-2026
    • Gujju News Channel
  • T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન
    • 02-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us