• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Good Friday 2025: ઈસુ ખ્રિસ્તના મૃત્યુના દિવસને 'ગુડ ફ્રાઈડે' તરીકે કેમ ઉજવવામાં આવે છે ? જાણો

Good Friday 2025: ઈસુ ખ્રિસ્તના મૃત્યુના દિવસને 'ગુડ ફ્રાઈડે' તરીકે કેમ ઉજવવામાં આવે છે ? જાણો

08:56 PM April 17, 2025 Gujju News Channel Share on WhatsApp

ખ્રિસ્તી માન્યતા અનુસાર ગુડ ફ્રાઈડે એ સમયની યાદમાં ઉજવવામાં આવે છે જ્યારે રોમનોએ ઈસુને ક્રૂસ પર ચડાવીને મૃત્યુદંડ આપ્યો હતો.



Good Friday 2025 : ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઈડેનું ખાસ મહત્વ છે, જે દર વર્ષે ઇસ્ટર પહેલાના શુક્રવારે ઉજવવામાં આવે છે. આ દિવસ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ પર ચડવા અને મૃત્યુ સાથે જોડાયેલો છે. આ વર્ષે ગુડ ફ્રાઈડે 18 એપ્રિલ 2025 ના રોજ ઉજવવામાં આવશે. ખ્રિસ્તી માન્યતા અનુસાર ગુડ ફ્રાઈડે એ સમયની યાદમાં ઉજવવામાં આવે છે જ્યારે રોમનોએ ઈસુને ક્રૂસ પર ચડાવીને મૃત્યુદંડ આપ્યો હતો. Why We Celebrate good Friday - What Happend on Good Friday ?


► શું કહે છે બાઈબલ ?


બાઇબલ જણાવે છે કે ઈસુને જાહેરમાં મારવામાં આવ્યા હતા અને ભારે લાકડાનો ક્રોસ લઈને શેરીઓમાં ચાલવાની ફરજ પાડવામાં આવી હતી, જ્યારે મજાક ઉડાવતું ટોળું તેમની પાછળ પાછળ આવ્યું હતું. અંતે તેમને હાથ અને પગમાં ખીલા ઠોકીને ક્રોસ પર લટકાવવામાં આવ્યા, જ્યાં તેઓ તેમના મૃત્યુ સુધી લટકતા રહ્યા. ઈસુના મૃત્યુને બાઈબલમાં માનવજાતના પાપોનું પ્રાયશ્ચિત કરવા અને તેમના અનુયાયીઓને ભગવાન એટલે કે તેમના પિતા સાથે ફરીથી સંબંધ જોડવા માટેનું બલિદાન માનવામાં આવે છે.


Good Friday 2025 : ખ્રિસ્તી ધર્મ ગુડ ફ્રાઈડે ઉજવણી - Why We Celebrate good Friday - What Happend on Good Friday


► કેમ ઉજવવામાં આવે છે ગુડ ફ્રાઈડે ?


ગુડ ફ્રાઈડે નામ તેના પવિત્ર અને મહત્વપૂર્ણ હોવાનું પ્રતીક છે. જોકે કેટલાક માને છે કે 'ગુડ' શબ્દનો અર્થ આ દિવસના ધાર્મિક મહત્વ સાથે જોડાયેલો છે, જ્યારે કેટલાક માને છે કે આ દિવસ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દિવસને ચિહ્નિત કરે છે, જેને 'માનવતાના પાપોનું પ્રાયશ્ચિત' માનવામાં આવે છે. ગુડ ફ્રાઈડે પર ખ્રિસ્તી સમુદાય ઉપવાસ રાખે છે, ગરીબોને દાન આપે છે. ગુડ ફ્રાઈડે પર ખ્રિસ્તી સમુદાય તેમના જીવનમાં મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને તેમના પાપોનું પ્રાયશ્ચિત કરે છે. વિશ્વભરના ખ્રિસ્તી સમુદાય આ પવિત્ર દિવસની ઉજવણી કરવા અને ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ વ્યક્ત કરવા માટે ચર્ચ પ્રાર્થના સેવાઓમાં ભેગા થાય છે.


► 3 દિવસનો એક ખાસ ધાર્મિક સમયગાળો


ગુડ ફ્રાઈડેને 'પાસકાલ ત્રિડિયમ'નો ભાગ માનવામાં આવે છે, જે 3 દિવસનો એક ખાસ ધાર્મિક સમયગાળો છે. આ સમયગાળો માઉન્ડી થર્સડે (ઈસુનું છેલ્લું ભોજન) થી શરૂ થાય છે, જેમાં ઈસુએ તેમના શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું. આ પછી ગુડ ફ્રાઈડે આવે છે અને અંતે ઇસ્ટર સન્ડેના રોજ ઈસુના પુનરુત્થાનની ઉજવણી કરવામાં આવે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Good Friday 2025 : ખ્રિસ્તી ધર્મ ગુડ ફ્રાઈડે ઉજવણી - Why We Celebrate good Friday - What Happend on Good Friday



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us