• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • અહીંં 5 હજારથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે Air Coolers, જાણો તમારી માટે ક્યું એર કુલર બેસ્ટ રહેશે?

અહીંં 5 હજારથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે Air Coolers, જાણો તમારી માટે ક્યું એર કુલર બેસ્ટ રહેશે?

12:23 PM April 15, 2025 Gujju News Channel Share on WhatsApp

તમને જણાવીશું કે 5000 રૂપિયા સુધીના બજેટમાં તમને કઈ કંપનીઓના એર કુલર મળશે, જે ગરમી દૂર કરવામાં અને તમને ઠંડી હવા આપવામાં મદદ કરશે.



Best Air Cooler Under Rs.5000 : શું તમને ઉનાળામાં ઠંડી હવા જોઈએ છે પણ તમારું બજેટ ઓછું છે? તો ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું કે 5000 રૂપિયા સુધીના બજેટમાં તમને કઈ કંપનીઓના એર કુલર મળશે, જે ગરમી દૂર કરવામાં અને તમને ઠંડી હવા આપવામાં મદદ કરશે.

બજાજ કંપનીનું આ 24 લિટર એર કુલર ફ્લિપકાર્ટ પર 32% ના ડિસ્કાઉન્ટ પછી 4,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ કુલર સાથે, કંપની 1 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને 2 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી બિલકુલ મફત આપી રહી છે.

1. બજાજ કંપનીનું આ 24 લિટર એર કુલર ફ્લિપકાર્ટ પર 32% ના ડિસ્કાઉન્ટ પછી 4,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ કુલર સાથે, કંપની 1 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને 2 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી બિલકુલ મફત આપી રહી છે.


થોમસન કંપનીનું 40 લિટર સ્ટોરેજ ટાંકી ધરાવતું આ એર કુલર ફ્લિપકાર્ટ પર 33 ટકાના ડિસ્કાઉન્ટ પછી 4,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ કુલરની ખાસ વાત એ છે કે તે ઇન્વર્ટર સુસંગત છે, એટલે કે આ કુલર ઇન્વર્ટર પર પણ સરળતાથી કામ કરી શકે છે. આ ઉપરાંત, શક્તિશાળી મોટરવાળા આ કુલરમાં હનીકોમ્બ પેડ અને વ્હીલ્સ છે જેની મદદથી તમે કુલરને સરળતાથી ખસેડી શકો છો.

2. થોમસન કંપનીનું 40 લિટર સ્ટોરેજ ટાંકી ધરાવતું આ એર કુલર ફ્લિપકાર્ટ પર 33 ટકાના ડિસ્કાઉન્ટ પછી 4,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ કુલરની ખાસ વાત એ છે કે તે ઇન્વર્ટર સુસંગત છે, એટલે કે આ કુલર ઇન્વર્ટર પર પણ સરળતાથી કામ કરી શકે છે. આ ઉપરાંત, શક્તિશાળી મોટરવાળા આ કુલરમાં હનીકોમ્બ પેડ અને વ્હીલ્સ છે જેની મદદથી તમે કુલરને સરળતાથી ખસેડી શકો છો.


કેનસ્ટાર કુલર જે 27 લિટર સ્ટોરેજ ધરાવતું આ એર કુલર ફ્લિપકાર્ટ પર 55 ટકાના ડિસ્કાઉન્ટ પછી 4,399 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ કુલર, જે 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી સાથે આવે છે, તેમાં હનીકોમ્બ પેડ્સ, એક મોટો અને શક્તિશાળી 12-ઇંચનો પંખો અને હેવી ડ્યુટી મોટર છે.

3. કેનસ્ટાર કુલર જે 27 લિટર સ્ટોરેજ ધરાવતું આ એર કુલર ફ્લિપકાર્ટ પર 55 ટકાના ડિસ્કાઉન્ટ પછી 4,399 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ કુલર, જે 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી સાથે આવે છે, તેમાં હનીકોમ્બ પેડ્સ, એક મોટો અને શક્તિશાળી 12-ઇંચનો પંખો અને હેવી ડ્યુટી મોટર છે.


હિંદવેર કુલરની જે આ 25 લિટર એર કુલર એમેઝોન પર 48 ટકાના ડિસ્કાઉન્ટ પછી 4699 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ઇન્વર્ટર સાથે સુસંગત, આ કુલર આઇસ ચેમ્બર અને હનીકોમ્બ પેડ સાથે આવે છે અને 2 વર્ષની મોટર અને 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી સાથે ઓફર કરવામાં આવે છે.

4. હિંદવેર કુલરની જે આ 25 લિટર એર કુલર એમેઝોન પર 48 ટકાના ડિસ્કાઉન્ટ પછી 4699 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ઇન્વર્ટર સાથે સુસંગત, આ કુલર આઇસ ચેમ્બર અને હનીકોમ્બ પેડ સાથે આવે છે અને 2 વર્ષની મોટર અને 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી સાથે ઓફર કરવામાં આવે છે.

હેવેલ્સ હોમ કુલર 17લિટર સ્ટોરેજ ટાંકી સાથે આવેલું આ એર કુલર 52 ટકાના ડિસ્કાઉન્ટ પછી 4199 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ કુલર, જે ઇન્વર્ટર સુસંગતતા સાથે આવે છે, તેમાં હનીકોમ્બ પેડ્સ, 3 સ્પીડ સેટિંગ્સ અને 4-વે સ્વિંગ જેવી સુવિધાઓ પણ છે.

5. હેવેલ્સ હોમ કુલર 17લિટર સ્ટોરેજ ટાંકી સાથે આવેલું આ એર કુલર 52 ટકાના ડિસ્કાઉન્ટ પછી 4199 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ કુલર, જે ઇન્વર્ટર સુસંગતતા સાથે આવે છે, તેમાં હનીકોમ્બ પેડ્સ, 3 સ્પીડ સેટિંગ્સ અને 4-વે સ્વિંગ જેવી સુવિધાઓ પણ છે.


નોંધ : અહીં આપેલી માહિતી ફ્લિપકાર્ટ વેબસાઈટ પરથી લીધેલી છે. તેેમાં વખતોવખત ફેરફાર થઈ શકે છે.


 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગોડાઉન સહાય યોજના 2026 | મેળવો ₹1,00,000 ની સહાય | Godown Sahay Yojana Gujarat

  • 23-08-2026
  • Gujju News Channel
  • iPhoneની જીદે એક જ પરિવારના ત્રણ જીવ લીધા, દીકરો ટેકરી પરથી પડ્યો તો બચાવવા દોડેલા પિતા પણ ખડક પરથી પડ્યા
    • 22-08-2026
    • Gujju News Channel
  • 53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO
    • 02-08-2026
    • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us