• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શનાર્થે બૉલીવુડનાં પ્રખ્યાત ગાયક હિમેશ રેશમિયા, ગળામાં માળા પહેરી કર્યા દર્શન...

સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શનાર્થે બૉલીવુડનાં પ્રખ્યાત ગાયક હિમેશ રેશમિયા, ગળામાં માળા પહેરી કર્યા દર્શન...

07:00 PM June 27, 2023 admin Share on WhatsApp



Himesh Reshamiya At Salangpur: બોટાદમાં આવેલ કષ્ટભંજન હનુમાનદાદાનું મંદિર દેશના સેંકડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં હજારો લોકો રોજનાં દર્શન કરવા માટે આવે છે. પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પણ પરિવાર સાથે ખાસ દર્શન કરવા આવ્યા હતા. ગળામાં માળા પહેરી અભિનેતાએ સહ પરિવાર હનુમાનદાદાના દર્શન કર્યા હતા. તેમજ મંદિરના કોઠારીએ હનુમાનદાદાની 54 ફૂટ મૂર્તિના પણ દર્શન કરાવ્યા હતા. 

himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પણ પરિવાર સાથે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની દર્શન મુલાકાતે પહોંચ્યા હતા.

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

તેમણે હાથ જોડીને ખાસ કષ્ટભંજન દેવનાં દર્શન કર્યા હતા અને એ દરમિયાન ગળામાં માળા પણ પહેરી હતી.

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની દર્શન મુલાકાતે પહોંચ્યા પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પરિવાર સાથે ખાસ દર્શન આવ્યા હતા. મંદિરના કોઠારીએ મોમેન્ટો આપી તેમજ 54 ફૂટ મૂર્તિ માં દર્શન કરાવ્યા હતા. 

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ખાતે સુપ્રસિધ્ધ ગાયક કલાકાર, એક્ટર રિયાલિટી શોના જજ હિમેશ રેશમિયા દર્શન મુલાકાતે પહોંચ્યા હતા પોતાના પરિવાર સાથે દર્શન કરીને ભાવવિભોર થઈ ગયા હતા.

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

બપોરના 5 વાગ્યાની આસપાસ હિમેશ રેશમિયા સાળગપુર આવી પોહચ્યા હતા જ્યાં મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ તેમને દાદાની મૂર્તિ તેમજ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું તેમજ રેશમિયાએ દાદાના દર્શન પોતાના પરિવાર સાથે કર્યા હતા

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

હિમેશ રેશમિયા આની પહેલા 16 માર્ચ 2022ના રોજ પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે આવ્યા હતા એટલે કે તેઓ હનુમાનજી પ્રત્યે ખુબજ શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે એટલે જ્યારે પણ તેમને દર્શન ની ઈચ્છા થાય એટલે પોતાના પરિવાર સાથે દર્શન માટે આવી જાય છે.

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

હાલ અત્યારે સાળગપુર માં હનુમાનજી દાદાની 54 ફૂટની જે મૂર્તિ બનેલ છે તે એક આસ્થા નું કેન્દ્ર બની છે તેના દર્શન પણ હિમેશ રેશમિયા એ કર્યા હતા દાદાના દર્શન કરી એક અનોખી અનુભૂતિ થઈ હતી.

himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

બોટાદમાં આવેલ કષ્ટભંજન દેવનું મંદિર દેશના સેંકડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં હજારો લોકો રોજનાં દર્શન કરવા માટે આવે છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?

  • 24-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી
    • 23-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-03-2026
    • Gujju News Channel
  • Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ
    • 22-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us